________________
સોળમી સદી
[૧૦૭]
મતિશેખર કર્તા ગણી લીધા છે. આ રીતે આ બને કૃતિઓનું કર્તુત્વ એક જ વ્યક્તિનું માનવાનું યોગ્ય છે કે કેમ તે વિચારવા જેવું છે.] ૧૧૪. મતિશેખર (ઉપકેશગછ દેવગુપ્તિસૂરિ-સિદ્ધિસૂરિ–કકકસૂરિ
-શીલસુંદરશિ૦) (૧૬૩) ધના રાસ [અથવા ચોપાઈ] ૨.સં. ૧૫૧૪ આદિ– પહિલઉં પણ પથકમલ વીરજિર્ણોદડ દેવ.
ભવિય સુણુઉ ધજા તણઉ, ચરીય ભણઉં સંવિ, ૧ જિણવરિ ચિહું પરિભાસિયઉં, સાસણિ નિર્મલ ધર્મ, તિહાં ધરિ દાન પ્રસંસીયાઈ, જિણિ લૂટ સવિ કમ્મર
દાન ગિરૂઉ દાન ગિરૂઉ દાનિ જસ કિત્તિ, દાનહિ વસિ ત્રિશુઈ ભુવન, દાન માન આપઈ નરા હિવ, દાનિ દુરિય નાસઈ સોલ, દાનિ સેવ સારઈ સુરા હિલ, દાન જેમ ધનઈ દીયો, પુનહિ પમાય પાત,
સાવધાન તુમિડ સાંભલઉં, પૂરબ ભવ અવદાત. અંત – શ્રી ઉવએસગછ સિણગારો પહિલે રણપહ ગણધારો,
ગુણિ ગેયમ અવતારે. જખદેવસૂરીય પ્રસિધ્ધ તાસ પાટિ જિણિ જગિ જ લીધે,
સંયમસિરિ ઉરિહારે ૨ ૬ અનુક્રમિં દેવગુપતિસૂરીસ, સિદ્ધિસૂરિ નામિ તસ સીસ
મુણિજણ સેવીય પાય તાસ માટે સંપઈ જયવંતિ ગચ્છનાયક મહિમા ગુણવંતે
કક્કસૂરિ ગુરૂરાય. ૨૭ સઈ હથિ થાપીય તિણિ ગુણહારા, ગુણવંત સીલસુંદર સારા
વારીય જિણિ અણું. તાસ સીસ અતિસેહર હરસિહિં પનરહ સઈ ચઉત્તર વરસિંહિ.
કયો કવિન અતિચંગે. ૨૮ (વધુ બીજી પ્રતમાં) એઉ ચરિત ધનાન ભાવ, ભણઈ ગુણઈ જે કઈ કહાવઈ, જે સંભલિ ઘઈ દાન તે નર વંછિત ફલ પાવઈ, વિલસઈ નવઈ નિધાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org