________________
મતિરોખર
[120] જૈન ગૂર્જર કવિએ : ૧
શીતિ સયલ સુખ સંપજ”, સીલિ મુજસ જંગ હેઇ, શીલિ મંત્ર મહિમા ફુરđ, શીલિ સિદ્ધિ વશિ હેઇ, શીલ શરીરહ આભરણુ, શીયલે નિરૂપમ રૂપ, શીયલે સયરેલા તગુંઉ, સદ્ ાઈ સુઉ સરૂપ. મઇ અનેક પ્રકરણ થક, દિઽઉ જિમ સંબંધ, વાયક મતિશેખર ભણુě તિમ હું કહિસ્સુ પ્રબંધ, અ`ત – શ્રી ઉવઐસગછિ ગુરૂરાય, ક્રસૂરિ તસુ પદિ વિખાય,
Jain Education International
૩
४
સાંપ્રત દેવશુપતિ ગણધાર, ત સગુરૂના વચન આધાર. ૩૫૯ પનરહ સઈ સાંત્રીસઈ વરસિ, એ પ્રબંધ પ્રાધઉ મન હરસિ, વાચક સતિશેખર ઇમ કહુઇ, ભણુઇ ગુઇ તે સર્વ સુખ
For Private & Personal Use Only
૫
લઇ, ૩૬૦
(૧) સં.૧૫૯૧ જયે, સુદિ ૭ લ. ઉષકેશગછે કુકદાચાય સંતાને ભ॰ સિદ્ધસૂરિ શિષ્ય ઉ॰ રત્નસમુદ્ર તત્ શિષ્યણી સાધ્વી ૨ ગલક્ષ્મી પડના '. ૫.સ. ૨૧-૧૧, રત્ન, ભં. દા. ૪૩ ન’.૯૦. (૨) પ.સ. ૧૭–૧૩, મારી પાસે (૩) પ.સં. ૧૫-૧૩, વ. રા (૪) ૫.સં. ૭-૨૧, 7. 08. વિ. ન. ૪૨૭, (૫) ભાં, ઇ. સન ૧૮૭૨-૭૩ નં. ૧૬૬. (૬) પ.સં. ૧૭, સુંદર પ્રત, કૃપા ા.૪૨ નં.૭૪૦. (૭) સ`.૧૬૩૮ આધિન વદ ૧ શુક્ર થિરપુદ્ર નગર મધ્યે વારીસ મહિમાસાગરેણુ લિ. પ.સ. ૯-૧૬ શ્રી. ઉ. ભ ́. દા,૧૭. (૮) સં. ૧૬૬૧ કા. સુ. ૧૦ સામે રાજલદેસર મધ્યે મુ. કીર્ત્તિસિંઘ લિ. પ.સ. ૧૭, અભય. ન.... ૩૦૭૩. (૯) સં. ૧૫૯૨ માશર વદ શ્રી ખરતરગછે જિનસમુદ્રસૂરિપદ્યે જિનહંસર પટ્ટે જિતમાણિકયસૂરિ રાજ્યે આચાર્ય કીર્ત્તિરત્નસૂરિ શિષ્ય લાવણ્યશીલેપાધ્યાયશિ॰ વા પુણ્યધીરગણિશિષ્ય વા॰ જ્ઞાનકીર્ત્તિગણિશિ॰ પ્ ગુણુપ્રમાદમુનિના ૫૦ કર્મ દેવમુન્યાદિ સાધુપરિવારસ યુનૈઃ સિ॰ પસ, ૧૮-૧૨, જશ.સ’. (૧૦) પ.સ'. ૧૧, સ.૧૭૪૦ ફા. શુ. ૭, જય૦ પે. ૧૩. (૧૧) ડે.ભ.... [મુક્ષુગૃહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૫).]
(હુ સૂરિ(કસૂરિશિ.)કૃત ‘ ધન્ના ચાપાઈ' સં.૧૫૧૪ માણેક. આ પ્રમાણે નાંધાયેલ છે, પણું કર્તાનું ખરું નામ તા ઉપર।ક્ત મતિશેખર લાગે છે.) (૧૬૭) ઇલાપુત્ર ચિરત્ર (ભાવના વિષયે)
આદિ – શ્રી જિનશાસનિ ×િગિ જયઉ, દેવ એક અરિહત;
-
ચિહું દિસિ ચિન્ડ્રુ મુહુડે ચતુર,
વીહ ધર્મ કહુતિ.
૧
www.jainelibrary.org