SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સેળ મી સદી [૧૧] સામસુંદરસૂરિશિષ્ય સુણિ સુંદરે. ૧૦૭ સંવત પનર સાલોતરે મા, બીજઉ શ્રાવણ માસ સુe શિવ તિથિ હૂંતી ઉજલી એ માત્ર સમવારિ દૂઉ રાસ સુ૦ ૧૦૮ તપગછિ ગણ અભિનવા એ માત્ર અવતરિયા ગાયમ સ્વામિ સુe રયણસઘસૂરિ દયાઇએ મા અષ્ટ મહાસિધિ નામિ સુર ૧૦૯ તાસ સીસ ઇણું પરિ ભણી એ માત્ર વિજ્ય કરી અપાર સુo રાસ ભણઉ રલીયામણઉ મા. જસ કરી ભરૂ ભંડાર સુ. ૧૧૦ ગણસઈ ભણસિઈ નિસુણસિઈ એ મા અંબૂ સ્વામિનુ રાસ સુત્ર તસ ઘરિ અંગણિ પામીઈ એ મા નવનિધિ તણઉ નિવાસ સુ. ૧૧૧ ચંદ્ર સૂરિજ જ ઉગમઈ એ મારા મેરૂ ગિરિ ૬ તાર સુઇ તાં લગઈ હરષિઈ ગાઈએ મારા સ્વામી જન્ કુમાર સુણિ સુંદરે સ્વામી જંબૂ કુમાર. ૧૧૨ (૧) સં. ૧૬૧૫ માઘ શુ. ૬ શનિ વેડા ગ્રામ મધ્યે ચાતુર્માસ પં. ધર્મવર્ધનગણિ – પં. સૌભાગ્યવર્ધનગણિ – લક્ષમીસૌભાગ્યમુનિ લલિત, ૧૮ મું પત્ર કે જે વાળી પ્રતિમાં અનેક કૃતિઓ સંભવે છે, ગો.ના. (૨) સં. ૧૫૧ હૈ. સુદિ ૩ રવ સંઘવી થાવર ભાર્યા સુશ્રાવિકા માનું તસુતા શ્રી. મણકાથે લિ૦ ૫.સં. ૭ જેસલ. ભદ્રસૂરિ જ્ઞાન ભં. (૩) શ્રાવિકા ઈદુ યેવું પડનાર્થ પં. મુનિસુંદરગણિ પ્રતિ લેખાપિત. પં.સં. ૪–૧૬, વિ. ને. અં. નં.૩૨૦૬. (૪) ૫.સં. ૬-૧૩, વિ.ધ.ભં. મ્િપુગૃહસૂચી (વિનરાજને નામે).] [ પ્રથમ આવૃતિ ભા.૧ ૫ ૪૭, પર તથા ૧૩૨, ભા.૩ પૃ.૪૬૪-૬૭, ૪૭૨-૭૩ તથા ૭૧. “રત્નચૂડ રાસ” ભૂલથી રત્નશેખર તેમજ રત્નસિંહને નામે મુકાયેલો તે પછીથી સુધારી લીધું છે. “જબૂસ્વામી રાસ પ્રથમ રત્નસિંહશિષ્યને નામે મૂકી પછીથી વિનય' શબ્દને કારણે રત્નસિંહ શિષ્ય વિનયચંદ્રની કવિ માની છે પણ “વિનયમાં લેષથી પણ કર્તાનામ જેવું મુશ્કેલ લાગે છે] ૧૦૯ સેમસુંદરસૂરિશિષ્ય (૧૫૫ ક) શત્રુંજય સ્તર ૫૩ કડી ૨.સં.૧૫૧૦ માહ શુ. ૧૩, બાહદર પુરમાં. આદિ– સમરવિ સરસતિ દેવિ, જિમ મઝમનિ મતિ ઊપજઈ એ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy