SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નસિંહસૂરિશિષ્ય [૧૦૦] જન ગૂર્જર કવિએ ૧ રયણ ભોજનદોષ વિચાર, પભણિસ તે સાંભલઉ ઉદાર. ૧ અંત – પનર નવેતર એ પ્રબંધ, પઢતાં ગુણતાં લઈ કર્મબ ધ, બહુલ બીજ ભાદ્રવિડઇ હતી, કતિ નીપનું ગુરૂ રેવતી. ૩૪૭ એહ મંગલ એ જ કલ્યાણ, ભણઉ ભણાવુ જા સસિ ભાણ, રત્ન ચૂડ એ ચરિત્રહ સાર, શ્રી સંઘનઈ હુ ઈ જયજયકાર. (૮) પ.સં.૨૦-૧૬, જનાનંદ નં. ૩૩૧૨. અંત – (પાઠાંતર) પનર ચૌદત્તરઈ દૂઈ પ્રબંધ, ભણતાં ગણતાં લઈ સવિ બંધ, બહુલ બીજ ભાદ્રવડઈ હતી, કવિત ની પનૂ ભગુ રેવતી. ૩૪૦ બ્રતિ કીર્તિ સંપદ સંપજઈ, ચંદ્ર સૂર જ નિર્મલ તપ, રચૂડ એ ચરિત્રસાર, શ્રી સંધનઈ હુઈ જયજયકાર. ૩૪૧ (૯) સં. ૧૬ ૦ ૮ ભા ૦ ૦ ૬ શુકે. વા૦ આણુંદરત્ન લ૦ ઈદલપુર મ. પ.સં. ૨૦-૧૨, પ્ર. કા. ભં. (૧૦) ૫.સં. ૧૩, સારી પ્રતિ પ્રકટ કરવા લાયક, ભાં. ઇ. સન ૧૮૭૨-૩ નં.૧૬૮. (૧૧) સં૦ ૧૬પ૦ ફાવદિ ૨ ભોમે તપાગચ્છનાયક ભ૦ સેમવિમલસૂરિ પદે ગચ્છાધિરાજ ભ૦ હમસોમસૂરિ સપરિવારનું શ્રી સીડી મહાનગરે ચ૦ હિરજી લિ. પા.ભં. (૧૨) સં. ૧૬૩૯ શ્રા. વ. ૨ ચેલા દેવા લ૦ જૈન વિદ્યાશાળા અમદાવાદ. (૧૩) સં. ૧૬ ૬૧ કા. શુ. ૮ તપાગચ્છ વિજયસેનસૂરિ રાજયે પં. કમલવિજય – ગ. જ્ઞાનવિજય લિ. માઠિયાવાડિયા સામે જૈન વિદ્યાશાળા અમદાવાદ. [મુપુગૃહસૂચી (અમૃતવિજ ને નામે, હે જૈતાસૂચિ ભા.૧ (૫૧૦ – સંધવિજયને નામે).] (૧૫૪) જંબુસ્વામી રાસ ૨.સં. ૧૫૧૬ બીજ શ્રાવણ શુ. સોમ આદિ– સરસતિ સામણિ સારદા એ, ગેયમ ગણધાર, રાસ બંધિ ગુણવત્તીઈ એ સિરિ જબ કુમાર. જબૂદીવહ ભરતક્ષેત્ર મગધ વર દેસ, નયર રાજગુહિ જાણીઈ એ શ્રેણય નરેસ. અત – ઠવણિ પ્રભવ સાંમિ પાટિ થાપીયા એ માહાતંતડે આપણિ પુહતા પારિ સુણિ સુંદર, મનરંગિઈ આણંદસિઉં એ માત્ર મુગતિ આણિ વરી નારિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy