________________
સેળમી સદી
[૯] રત્નસિંહસૂરિશિષ્ય અત – (પાઠાં ૨)
પનર એકેત્તરઈ નીપને પ્રબંધ, રતન ચૂડને એહ સંબંધ, બહુલ બીજ ભાવહ હતી, કવિત્ત ની પનૂ ભગુ રેવતી. ૩૩૯ વડતપગચ્છ રતનસુરિંદ, ઉદભૂત કલા અભિનવ ચંદ, તાસ સેવક દમ ઊચરઈ, ષટપદ ચરણ કમલ અણુસરઈ. ૩૪૦ સર્વ સુષ હુઈ એણઈ ભણિઈ, નરનારી જે નિઈ સુઈ, તે ધરિ લષિમી સદા તપ તપ, ચંદસૂર જ નિમલ તપઈ. ૩૪૧ એ મંગલ એ જ કલ્યાણ, ભણઈ ભણાવઈ જાણુ સુજાણ, રતન ચૂડને ચરિત્ર એ સાર, શ્રી સંઘનઈ કર્યો જયકાર. ૩૪૨ () સુમધ(થ)રી મધે લ૦ વા. વિજયમૂર્તિગણિના સં.૧૬૭૬ માગશરિવદિ ૯ રવો. ૫.ક્ર. ૬થી ૪૩ ૫. ૨૧, દે.લા.પુ.લા. નં.૧૧૦૦/ ૪૬૬. (૫) પં. સુરવિજયગણિશિષ્ય પ્રીતવિજય લિ૦ ૫.સં. ૧૨–૧૫, જિ૦ વિ. (૬) સં. ૧૭૧૫ ચિત્ર વદ ૪ દિને પં. સુમતિ વિજય ગ૦ શિ૦ મુ. સાધવિજય લિ. પ.સં.૧૩, અભય નં.૨૬૮૪. આદિ– (પાઠાંતર)
સરસતિ સામિણિ વિનવું માગું એક પસાઉ, બત્રીસ લક્ષણિ આગલઉ, ગાઇસ્ વત્સરાજ રા. તેજ નાયર પાટણ ભલું, અમરાવતી સમૂ હેઈ,
મૃત લકિ વત્સરાજ રાજીઉ અવર ન બીજઉ કે. અંત - (પાઠાંતર)
દાન શીલ તપ ભાવના સાર, દાન તણુઉ ઉત્તમ વિચાર, દાર્નિ જસ કરતિ વિસ્તરઇ, ત્રિણિ જાવ પણ દાનિ તરઈ. ૩૩૮ પનર ન રઈ ઉ પ્રબંધ, પઢતા ગુણતાં કરૂ વિલંબ, દાન માનઈ હું નિરમલ સિદ્ધિ, દિનિ દિનિ વાધઈ બહુ ઘરિ
ઋદ્ધિ. ૩૩૯ (૭) ગ્રં. ૩૩૯. સં. ૧૬ ૦૭ ભા. ૧૦ ૧૩ અકકેવાસરે રાઉલાગછે ભ૦ સેમકલસસૂરિ વાં. શ્રીલશશિ૦ હેમરત્નમુનિ પાસુંદરમુનિ ગુણપ્રભ સમસ્ત ચખૂરિ ગ્રામ મધપે મુનિ હેમરને લખિત. ૫.સં.૧૭– ૧૫, ડા.અ.ભં. પાલણપુર દા.૩૬ ને.૨. આદિ- (પાઠાંતર)
પ્રણમસિ ગણુડર ગેપમ રાય, સમરી સરસતિ સામણિ પાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org