SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સેમસુંદરસૂરિશિષ્ય [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ હિઅડલઈ ભાવ ધરેવિ, શેત્રજ મહિમતવન ભણુઉં એ. ૧ અંત – સુરમણ સુરતરૂ સુરગવી તું, મણવંછિય ફલદાયકુ એ ભવસાયરિ જલિ બૂડતાં લેક પ્રવાહણ જિમ તું તારકૂ એ, જયવંત વરતઉ તાં જગમાહિ, ગયણું ગણિ જે સસિ રવિ એ, સંવત પર દહેતા વરસિ, માંડ માસિઈ એ કીધ લવ એ. પર બાહદરપુર વર નયર મઝારિ, સુકલ ત્રયોદશીનઈ દિણઈ એ, જે પઢઇ જે સુણઈ જે ગુણઈ એહ આણંદ પૂરિઇ પૂરિઆ એ, ઉદય પામીનઈ વલી હુઈ તેહ મુગતિ-રમણિ સિવું વલભૂ એ, સિરિ સેમસુદર તાગણરાય, તાસુ સસઈ ઈમ બોલિઉં એ. ૫૩ (૧) પ.સં.૩-૧૫, સંધ ભં, પાટણ, દા.૭૫ નં.૧પર. [હેરૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૧૪૧, ૨૬૧).] [પ્રકાશિત ઃ ૧. જૈન પૂર્વાચાર્યો રચિત સ્તવનસંગ્રહ.] (૧પપ ખ) નેમિનાથ [સમવસરણ] સ્તવન [અથવા છંદ] ૩૬ કડી આદિ- જાવ કુલ શિણગાર, સિરિ નમીસર પય નમય સમોસરણ વિચાર, કહઉં સંખેવિહિ ગુરૂ ભણી. તીર્થકર રહિ નાણિ, ઊપન્નઈ સવિ ઇંદ્ર તિહિં આવઇ અતિ બહુમાણિ, તિય નિય કમ્મ કરતિ નિહિ. ૨ અંત – સંવિવું એ જઈ જિણનાહ, સમોસરણુ-ઠિય જગપવર શ્રી ગુરૂ એ સેમસુંદરસૂરિ ગુણિહિ ગેયમ અવર નિત મિત્ત એ ઈસઉ વિચાર, સવિઅણ જણ આગલિ કહઈ એ સેવઈ એ એહ ગુરૂ પાય, રિદ્ધિ અનંતા તે લહઈ એ. ૩૬ (૧) પ.સં. ૩-૧૩, મારી પાસે. [આલિસ્ટ ઑઈ ભા.ર, મુપુગૃહ સચી (સોમસુંદરસૂરિને નામે પણ), જૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૩૪૯, ૪૦૨).] (૧૫૬ ક) જીવદયા કુલં સઝાય ના. ૧૫ આદિ-ગેયમ ગણહર પય પણમૂવિ, જીવનદયાનઉ બલિસ ભેઉ, જીવદયા સુખ લાભઈ બહૂ, જીવદયા તે પાલઉ સદ્દ. અંત – શ્રી સમસુંદરસૂરિ સુહગુરૂ સાર ધર્મ તણુઉ નિતુ કહઈ વિચાર, સુણતા લાભઈ આગમ મર્મ, જિણવર સાસણિ સાચઉ ધર્મ. ૧૫ (૧) સં.૧૫૬૯, પૃ.૨૧થી ૩૦ની ખંડિત પ્રત, હા.ભં. દા.૮૩ નં.૭૮. (૧૫૬ ખ) ચતુર્મુખ ગીત ગા. ૧૦ આદિ- સફલ ફલિઆ સુરતરૂ ઘર અંગણિ, સફલ જનમ સુપવિત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy