SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમી સદી [૧]. જિનશેખર ભર્ણય સમરે એ તીરથ અનરથ હણય વિરાધના (૧) લિ. ઉદયપુર મધ્યે કૃતિના સત્યસાગરેણુ સુકૃત શ્ર. - બાઈ વાચનાર્થ. પ.સં. ૫-૧૧, મુનિ સુખસાગર. [મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૭, ૪૦૪).] અત – અહે કેવલી કેરો દાખી, ભાખી સુગુરૂ સુસાધ ભર્ણય સમરે એ તીરથ અનરથ હણ વિરાધ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૮૨-૮૩. ત્યાં “અષ્ટાપદ સ્તવન'ની છેટલી કડી સંખ્યા ૨૨ છે તેમાં ભૂલ જણાય છે. અન્યત્ર બધે આ કૃતિની કડી સંખ્યા ૫૬થી ૬૬ સુધીની મળે છે. આ ઉપરાંત ૬૪ કડીની “અષ્ટમી સ્તવન નોંધાયેલી તેના આરંભ-અંતના ભાગે “અષ્ટપદ સ્તવન ના જ છે તેથી એ અલગ કૃતિ રહેતી નથી. “અષ્ટમી સ્તવન એ નામમાં પણ સરતચૂક રહેલી છે.] ૮૮. જિનશેખર (જિનતિલકસૂરિશિષ્ય) (૧૩૩) ચતુર્વિશતિ નમસ્કાર અંત- તિહુયણ મંડણ વિમલ નાહિકલ કમલ દિવાયર, આયર પર સુરનર વરિંદ, વદિય ગુણસાયર, અચસઈ સચલ નિવાસ આસ, પૂરિયા પરમેસર, પંચ ધણસ્મય દેહ માણવસહક જિણેસર. સિરિ મરૂએવા અંગરૂહ, સેવનવન સરીર આદીસર ભવિય જયઉ, ગરૂઉ ગુણિ ગંભીર. અંત- સિરિ સિદ્ધસ્થ નરિંદ વંસ પેસલ મુત્તાહલ તિસલા કુખિ સ રાજહંસ અણુવમ ગુણ નિમ્પલ સિંહ સુલંકણું સત્તહત્ય તણુ ગૌર મણાહર સિરિ જિણતિલયસૂરિસ સીસ પભણઈ સિરિ સેહર. ૨૪ ચઉવિહ સિરિ સંઘહ થઉ ગુણરયણવર વદ - વદ્ધમાણ તિથ્થસધર, ચઉવીસમઉ જિણંદ. ૨૫ (૧) ઇતિ ચતુર્વિશતિ નમસ્કારઃ ૫.ક. ૩૭થી ૪૦–૧૧, જશ. સં. (આ પ્રતમાં સં. ૧૫૧૨ની ઋષિવર્ધનની કૃતિ હોવાથી આ પ્રત ત્યાર પછી નિર્વિવાદ લખાયેલી છે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૮૪-૮૫.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy