________________
કર્ણસિંહ
[૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૮૯કર્ણસિંહ (પ્રાગ્રાટ વંશને શ્રાવક) (૧૩૪) ચૈત્યપ્રવાડી રાસ ૧૧૨ કડી (અપૂર્ણ) આદિ જિન ચઉ સઈ ચલણ નમેઉ, સામિણિ સરસતિ મનિ સમારેલું,
અનઈ પ્રકૃમિ સુહુગુરૂ ચરણ. માગવંસિ કરણી સંદદાસ, ચૈત્રપ્રવાડિહિં કીધઉ રાસો, ભવવાણહ દુરીય હરઉ. પહિલૂ વસુિ સેરઠ દેસે,વિમલાચલ બિંબ સંખ્યા કહિ ,
મુગતિપુરીય ભવિયાં સુણુઉ. (૧) ૫.સં. ૮૦, તમાં છેવટે આ કૃતિ છે. જશ. સં. (આ પ્રતમાં સં. ૧૫૧૨ની ઋષિવર્ધનકૃત કૃતિ છે તેથી આ પ્રત ત્યાર પછી લખાયેલી છે.)
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૪૮૫.] ૯૦ માલદેવ (વહુરા ગોત્રીય શ્રાવક, તત્ર દેવસુંદરસૂરિશિષ્ય) (૧૩૫) નંદીશ્વરસ્થ પ્રતિમા સ્ત, અથવા નંદીશ્વર ચો, ગાથા ૨૪ આદિ- પશુમવિ સિદ્ધ સવે કર જોડિ, સિરસા કેવલ ધુરિ દેઈ કેડિ
સાધુ પ્રસાદિઈ સફલ લેસુ, તીરથ નદીસર વંદેસ. ૧ અંત – ઈણિ ધ્યાન અણચિંતી રિદ્ધિ, ઇણિ ધ્યાનઈ મનવયિ સિદ્ધિ ઈણિ ધ્યાનઈ કસમલ પરિહરઉ, ઈણિ ધ્યાનઈ કેવલસિરિ
વરઉ. ૫૩ સિરિ દેવસુદરસૂરિ-પત્તિ, વઉહુરા માલદે નિરમલ ચિત્ત નદીસર વર કહિઉ વિચાર, પઢઈ ગુણઈ તીહં લચ૭ અપાર. ૫૪ (૧) ઇતિ નંદીશ્વર દીપ સ્થિતા છાવન સારસ્વતા પ્રાસાદ પ્રતિમા સ્તવન. (અન્ય અક્ષરમાં) સં.૧૫૮૨ વર્ષે માઘ વદિ ૬ ગુરૌ શ્રી વૃહત ખરતરગચ્છ શ્રીપૂજય શ્રી જિનહર્ષસૂરિ પટ્ટાલંકાર શ્રી પૂજ્ય શ્રી શ્રી જિનચંદ્રસૂરિ વિજય રાજ્ય શ્રી હંસશીલ પાયાઃ લેખયિત્વા પ્રદત્તા શ્રી ઉકેશ વસીય સારા શિવકર પુત્ર સા૦ સધર પુત્રરત્ન સાવ સારંગટ્ય. પ.સં.૪૦, ૫.૪.૩થી ૪૦, હા.ભં. (૧) દા.૨ નં.૬૪. (૨) ઈતિ શ્રી નદીસરવર અક્રમ દીપ ચપ વ્ય. માલદે વિરચિત સંપૂર્ણ પ.સં. ૧, જૂની પ્ર1, મારી પાસે. [મુપુનૂકસૂચી, હજીજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ.૨૬૨).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૮૫-૮૬.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org