________________
સમરે
દિ•] જૈન ગૂર્જર કવિઓ ૧ કાહ્ન ભણઈ સણિ રાઈમઈ, મેલિજી તેરુ સામિ આઠ ભવંતર પ્રીતડી, સિદ્ધિ ઊપરિ ઠામ.
૨૨ (૧) ઇતિ નેમિનાથ ફાગઃ સમાપ્તઃ ૫.૪.૧૧૬, સં. ૧૫૪૯ની પ્રત, નાહટા સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૮૧-૮૨.] ૮૭, સમારે
સમરાને પ્રસિદ્ધ કવિ તરીકે કવિ ઋષભદાસે ઉલ્લે ખેલ છે અને સમરાકૃત નાની નાની ઘણી કૃતિઓ મળી આવે છે. (૧૩૧) [+] નેમિનાથ ફાગુ આદિ- અહે હરિણા હરિણું હરતઈ, કાંઈ કીઉ પિકાર,
તારણિ આવિઉ વલી ગયઉં, નેમિ ચડિઉ ગિરિનારિ. અહે અંગ વિલૂરઈ આપણુઉં, હરિ હરિ નેમિકુમાર
અહે કંકણ ફેડઈ રાય માં, ત્રોડઈ નવસર-હાર. અંત – રેવયગિરિ કેરઉ ઘણી, કરઉ અસ્કારડી સાર
ગિરિ સરિ સામિ સમોસરિયા, જ્ઞાનિ ભરિઉ ભંડાર મુગતિ-રમણિ યાદવિ વરી, રાજલ હુઈ અવણિ
અહે કરજેડી સમરઉ ભણુઈ, નમો નમો નેમિકુમાર. (૧) પ.ક્ર. ૧૧૭, સં. ૧૫૪૯ લિખિત પ્રતિ, નાહટા સં.
[પ્રકાશિતઃ પ્રાચીન ફાગુસંગ્રહ.] (૧૩૨) અષ્ટાપદ સ્તવન [અથવા ભરતેશ્વર =દ્ધિવણન] આદિ– સરસતી અમરિતિ વસતિ મુખિ વાણી, નાભિકમલિ જાણુસહનાણું
આણું રિદય વિચારો. સા શારદ સમરૂં સપરાણી, જિનશાસનિ સિદ્ધાંતિ વખાણી,
પાણી લોકાચાર. ૧ અંત – અUઆ રથ ચડો ચક્રવર્તિ જગિ પરવરીઉ, અષ્ટાદિ પ્રાસાદ
ઉધરી, ભરીઉ સુકૃત ભંડારે. ષટખંડ પ્રથવી આણ નિરંતર, નવનિધિ ચઉદ રણ મઢ મંદિર,
કિંમર સરપતિ હારે. સધર પૂરવ કેવલિ ભાષિઉં, કેલવી મુ ગિરિ સાચું દાખિઉં,
વર્ણવી સમરૂ કહિ ન જાણું, પ્રવર તીરથ ન જિણાણું. ૬૨ (પા) અહે કેવલી કેરે દાખી, ભાખી સુગુરુ સુસાધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org