________________
પંદરમી સદી . [૭]
જિનભદ્રસૂરિ ૮૫, જિનભદ્રસૂરિ (ખ.) - સં.૧૪૭૫થી સં.૧૫૧૫. [ વિશેષ પરિચય માટે જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૬૬૯-૭૦, ૬૯૨-૯૩.] (૧૨) મહાવીર ગીત (સાચોરના) ગા. ૮ આદિ– ત્રિભુવન-ગુરૂ ચઉવીસમઉ એ,
સમરવી એ સિરિ વર વીર, તસુ હઉં ચરિય વખાણિસઉં એ, પ્રાણુતઈ એ ચવિય દેવલોકિ, ત્રિસલાદે કુખિ અવતરિઉ એ. અવતરિઉ સામિયા ત્રિહઉં નાણઈ દેવિ ત્રિસલા-ઉયરે, સુહ અદ્ધ ૨ત્તિ સુપન દેખઈ દહઈ ચઉ નિદ્દા ભરે. સિંહ ગયવર વસહ સિય કલ વિમલ પદમા ભામિણી,
વર પુષ્કમાલા ગુણ વિસાલા સોમ રથિ ધજ ચારૂણી. - ૧ અત – સચ્ચરિ નયરિહિ ગુરૂય રંગિહિ જુવનબલ જિણિ ભગ્નઉ,
હમીર જસુ ભય જાઈ નદૃશ્ય, વીર ચલણું લગ્નઉ. સો દેવ સામિય સુગુરૂ સિરિ જિણભદ્રસૂરિહિ સેવિલે, મહ બેધિદાયક હવઉ સંપઈ સિવસિરી સુહ સંથિઉં. ૮ (૧) સં.૧૫૪૯ની પ્રત, નાહટા સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૮.] ૮૬, કાટુન (૧૩૦) નેમિનાથ ફાગ અથવા બારમાસ ગા. ૨૨ આદિ- અહે તેરણિ વાલંભ આવીઉ, ચાદવ કેરૂ ચંદ
પસૂ દેખી રથ વાલી૩, વિહ વસિ દઉ વિછંદ. નિસિ અંધારી એકલી, મધુરઈ વાસઈ એ મેર વિરહ સંતાઈ પા પીઉં, વાલંભ હી એક ઠેર. ધરિ આસાહહ ઊનયુ, ગોરી નયણે નેડ
ગાઢ ગાજિ મ પાપીઉં, ૨છીનઉ વરિસ ન મેહ અંત - ચિત્ત ન ચમકઈ કંતડ, સવિ ફૂલી વનરાઈ
પાડલ પરિમલ બડકતી, મૂરખ મેલ્હી જાઈ. કહીઈ ઇસર કૂડીલ, ગગ વહઈ સિરિ તાહ તેહ પાહિઈ તૂ આગલુ, કરઈ અધિકેરૂ દાહ. બાર માસહ માહિતાં, જે ચ વડે હાઈ પભણુઇ રાણી રાઇમઈ, નેમિ ન મેલઈ કોઈ. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org