________________
ગુણુસસુદ્રસૂરિશિષ્ય
[૬] જૈન ગૂર્જર કવિએ : ૧
તવ ર`ગ ઉપસમ આદર જાણી, રાય રાણી મનિ ચિંત, કુમર ન રાયઇ ભાગ તણુઇ રસિ, ચેાવનવઇ દીપ'ત. અંત – પાર લહીનઇ પુહતા સિપુરિ, તેડુ જિહું આરાધઉ, માણુસભવ તણુઉ અમુલિક આજ અમ્હે ફૂલ લાધ સાધૐ કાજ હવઇ જિંગ સાર, તારઉ અપ્પા આજ, પ્રણમ પ્રથવીચંદ્ર કેવલી ગુણસાગર રિષરાજ. (૧) ઘણી જૂની પડિમાત્રાની પ્રત, અશુદ્ધ, પ.સં.૩-૧૩, લ.સુ. (ર) પ.સં.૬-૧૬, તેમાં પ્રથમ ૩ પત્ર, વધારે શુદ્ધ, લ.સુ. (૩) સં.૧૫૯૭ને ચેાપડા, વિતે.ભ. નં. ૦૨૬૧. (૪) સં.૧૫૫૬ આષાઢ શુ૭ શનો પત્તનનગર વાસ્તવ્ય સા૰ ગેલા ભણુનાં વા૦ ૫. જ્ઞાનશીલગણિશિષ્યષ્ણુ લિ. હું....ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૩૭.]
પર.
૮૩, ગુણસમુદ્રસૂરિશિષ્ય (નાગિલગચ્છ)
નાગિલ-નાગે...–નાયલગચ્છના ગુણસમુદ્રસૂરિના પ્રતિમાલેખ સં.૧૪૯૨, સ.૧૫૧૨ના મળી આવે છે. (૧૨૬) શકુન ચાપાઇ
અંત – દેવહ ગુરૂ સહુ સાંનધિ, શકુનશાસ્ત્રની વિરચી બુધિ, નાગિલગ૭િ ગિરૂઆ ગુણવંત, શ્રી ગુણસમુદ્રસૂરિ ગુરૂ જયવંત, તાસ સીસ લહુઇ બુદ્ધિવિચરા, ભણુઈ ગુણિ નિસુખ઼ જે એ, આગમિ નિગÖમિ બૂઝઇ તેઉ.
૫૬
૫૧
(૧) ગ્રંથામથ èા. પર, ૫. દયાધમ્મ લિખત.... પ.સં.ર૨-૧૨, સેં.લા. (આદિનું પત્ર નથી). [આલિસ્ટઇ ભા.૨ – એમાં ભૂલથી ગુણસમુદ્રસૂરિશિષ્ય ‘ઉદય?'ને નામે આ કૃતિ નોંધાઈ છે.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૩૮.]
૮૪, રત્નમંડનગણિ (ત. સેામસુંદરસૂરિ-સાધુરાજ-ન’દ્વિરત્નશિષ્ય) આ કવિએ સંસ્કૃતમાં ‘મુગ્ધમેધાકરાલ કાર' રચેલ છે – ભાં.Ū. સન ૧૮૯૫-૯૮ ન. ૩૭૫. જુએ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ. (૧૨૭) + મિનાથ નવરસ ફાગ (રંગસાગર ફાગ) કૃતિ ગુજરાતી-પ્રાકૃત સ`સ્કૃતમિશ્ર છે.
આદિ – (પ્રથમ ખડેઃ મ’ગળાચરણના બે સંસ્કૃત લેાક, તેમાંને પહેલે :) ૐકાર પ્રણિધાય પ્રાણિનાં ત્રાકારિણે તમાલયામલાંગાય શ્રીનેમિસ્વામિને નમઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org