SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨મી સદી [૫] અંત – ભીમ પુËદતિ આનંદ મનિ અતિ ઘણુ, વષ્ટિ ધ્રહ કરવું નહીં નલ તણુ, હાસિ જિહાં તિહાં થિક આણિસં નલ સહી, ચપ કવિ કહઇ સતી સુખિહું પીડર રહી. ૧૭૯ ધરમ કહિઉ જે શ્રી રિસહૈસરિ, કુલગુરૂ નાભિ કુમર અલવેસર, તહુ વિષ્ણુ અવર વૃથા સદ્ એ, તેહ તણા જુઇ વરલા જાણુ, તેડુ સિક' મેાહ ન માંડઇ પ્રાણ, સુખ અનંતાં દિઇ દૂ એ. ૨૪૧ મેટાં સકટ સહજિઈં ટાલઇ, દુરગતિ પડતાં પાછા વાલઇ, આલંબન જીવ કહીય, કરમબાંધ સવિ કાપીય લાંષ, સિવપદ તણાં સુખ હેલાં દાષઇ, અઈસિ સમરથ કાઈ નહીય. ૨૪૨ એકમનાં જે નિત આરાધઈ, તહ ઘરિ દિનિદિનિ સંપતિ બાંધઇ, થાડઇ સેવિઇ ફલ ધણું'એ. ઉત્તમ જિન સ`પૂરૂ દીડઉ, જિમ જિમ જોઇ...(અપૂર્ણ) ૧. જૂની અપૂર્ણ પ્રત, જૈ.ઐ. ઇ.ભ. નં. ૧૨૦૦, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ. ૪૩૪-૩૬.] અસાત ૮૨. અજ્ઞાત (૧પ) પૃથ્વીચંદ્ર ગુણસાગર મકડી પર આદિ-સિરિ નેમિ જિજ્ઞેસર નોમય સુરેસર સાર, મુનિ ગાયસુ ગિરૂઆ સીલ-રયણુ-ભંડાર; નયરી સુવિનીતા રાજ સિરિ અરિસિંહ, રાણી પઉસાવઈ સતીય, સેાહાવઇ દીહ. તુરિ દેહ જિસક દિયર, દીપીતુ પૃથ્વીચ’દ્ર કુમાર, જાયઉ જગિ જયવંત વિશેષ', વયરાગી ઉદાર; બાલપણુઇ બહુ બુદ્ધિ મહેદધિ, ધમ્મ તણુઇ રસિ રાતુ, શીલ શુદ્ધ રસમાંહિ ઝીલ, જોવનવઇ દી તુ. એક દીવસ મુનીશ્વર, પેષીઇ સંયમવંત, પૂરવ ભવ દેષઇ તેહના, તેહના ગુણ સમર તુ; તવ રમઇ ન રામતિ, દ્રુમઇ ન હર માગ, જિષ્ણુ પાય પૂજતા, લગુ ઉપશમ રંગ. Jain Education International For Private & Personal Use Only 3 www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy