________________
ચપ (કવિ) | [] જૈન ગૂર્જર કવિઓ: ૧
આદિ જોગી શુર નિમીલ, આદિ વણ વન્યાસ લીધઉ, આદિ ધમ્મ પ્રકાસયઉ, આદિહિં અરિહંત દેવ, આદિ લગઇ અનિસિ અમર, કઈ જગલ પય સેવ. ૧ નાભિકુલગુરૂ ૨ અવઝિપુરિ ઈદ, ઈદ અવનિતલિ અવિનવું, તાસ પુર વિહું ભૂઅણિ નાયક, મરુદેવા-ઉરરયણું, ભવીય લેઆ સિવસુખદાયક, મનઊલટિ તરહ પયકમલ નમૂય નિરંતરમેવ જુગ નિવારણ હાર મૂ, જે પય નમઈ દેવ, (પા.) ભવિ ભવિ દઈ મેં સેવ.
હવ ચઉપઈ સ્વામી સેવકજન સાધાર, તસ ગુણ સુરગુરૂ ન લહઈ પાર, વિસ્વાભરણ...કુલ ઉપમાન, ભવિક જન ભવભંજન ભગવાન - ૩
અપર પરમપર બ્રહ્મ સ્વરુપ, અલખ અનંજન અનંત અરૂપ, નિજ મનિ જપઈ સુરાસુર ભૂપ, ટાલઈ જતુ ચતુર્ગતિ કૂપ. ૪ તુહ મુલકમલ વિમલ ઉતપત્તિ, સમરઈ શ્રતધર તે સરસાત્તિ, તેહ વિણ કવિજન ન લહઈ મત્તિ, સવિ રસ રમઈ સદા
સમચિત્તિ, કરિ પુસ્તક વીણા તૂ ધરઇ, મૂરષ વેગિઈ કવિવરૂ કરઈ, ધવલ હંસવાણિ તાહરઈ, તઈ તૂઈ કવિ જગિ વિસ્તરઇ. ૬ જતાં દીસઈ પરિ નવનવી, તાહરા ગુણ ન સ વર્ણવી, વર્ણન દેવિ કÉ સિવું ઘણું, પૂરઈ કુતિગ કવિયણ તણૂ. ૭ તૂ સવિ સુબુધિ તણું દાતારિ, તૂ વિણ જ્ઞાન નહીં સંસારિ, આદિ સકતિ પરિણામ આધારિ, નિરમલ મતિ મઝ મનિ
સંભારિ, વય સકોમલ અવિચલ આપિ, મુદ્ર બુધિ નિજ કરિ સં કાપિ, કરિસૃ કવિત જિમ ઇતિ સુવિસાલ, સદગુરૂ ચલણ નેમિસૂ
ચિરકાલ. મણ તણુ વયણ કરી એકંતિ, સુણઉભવિક ટાલી મનિ બ્રતિ, જેહ તણું વર્ણન ચિહુઈ વહિં, નલચરિત્ર આપું કર્ણિ. ૧૦ સુણતાં બુધિ હુઈ નિરમલી, સુણતાં સંકટ ભાઈ વલી, સુણતાં સુર પૂરઈ મન રૂલી, સુણતાં પાતરા જાઈ ગલી. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org