SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમી સદી [૭૩]. અજ્ઞાત આદિ– સરસતિ સામણિ પણવિ, નમવિ અંબિક હિય, ફાગુ દિ સમુધર ભણઈ, નેમિચરિઉ નિસુણેવિ. અંત- અરે સંવછરૂ દાન દિયઈ, સામિઉ સોહગ્ન-સારો, રેવંતાગરિ વર ચડિય, લીધઉ સંયમ-ભારૂ, સમધર ભણઈ સેહાવણઉ, ફાગુ ખેલઉ સુવિચાર, અરે નિસિદિન ન મેલ્ડઉ, નેમિ મુક્તિ-દાતારે. (૧) ૫.૪.૨૯૫થી ૨૯૭, એક પ્રાચીન પ્રત, નાહટા સં. [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ફાગુસંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ. ૪૨૧-૨૨ત્યાં મથાળે કર્તાનામ “સમધર’ મૂકયું છે, પણ મુકિત પાઠ અંતભાગમાં પણ “સમુધર” નામ આપે છે તેથી એ નામ જ ખરું કર્તાનામ હોવાનું નિશ્ચિત થાય છે. નિર્દિષ્ટ પ્રત આ પૂર્વે ઉલ્લેખાયેલી સં.૧૫૧૩ આસપાસની પ્રત જણાય છે.] ૮૦. અજ્ઞાત (૧૩) [+] પુરુષોત્તમ પંચ પાંડવ રાસ ગા. ૨૪ આદિપડુ નરેસર નિય કુમરૂ, પરિણવિ સાણંદુ, હથિણાઉરિ પુરિ આવિયઉ, સાથિ કરિઉ ગેવિંદુ. ૧ અંત – જાદવ પાંડવ કુમાર સવે તે ગુણહિ સમિલ્કા, ઉત્તિમ ધમ પવિત્ર ગુત્ત ત્રિહુ ભુવણિ પ્રસિદ્ધા; રાજ કરંતઉ ધરહ જગત્ર રિષિ તીરથ વદઉ, જસુ વિત્યારહુ રિદ્ધિ વૃદ્ધિ પાવહુ ચિર નંદઉ. ૨૪ (૧) પ.ક. ૨૯૭થી ૨૯૯, એક પ્રાચીન પ્રત, નાહટા સં. [પ્રકાશિત : ૧. પ્રાચીન ફાગુસંગ્રહ]. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ. ૪૨૨. ત્યાં છેલી પંક્તિમાં ‘વિરૂનંદઉ' એ પાઠ આપી કર્તા “વીરનંદન' ગણેલા. પરંતુ વસ્તુતઃ પાઠ ચિરુ નંદઉ' હેવાથી કૃતિ અજ્ઞાતકર્તક ઠરે છે. અહીં નિર્દિષ્ટ પ્રત આ પૂર્વે ઉલલેખાયેલી સં.૧૫૧૩ આસપાસવાળી જણાય છે.] ૮૧. ચ૫ (કવિ) (૧૨) નલ ચરિત્ર અથવા નલદવદંતી રાસ આદિ પહિલી વસ્ત બિ. આદિ નરવર ૨ આદિ ભગવંત, આદીશ્વર શ્રી આદિ જિન, આદિનાહ આદિહિં પ્રસિધઉ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy