________________
પંદરમી સદી
[૭૭]
રત્નમંડનગણિ (ત પછી)
રાસક કે સમર વિસારદ સકલ વિસારદ સારદ યા પર દેવી રે ગાઇસ નેમિ જિણિંદ નિરંજન રંજન જગહ નમેલી રે. ૩ રવિલિ વરતઈ સેરીઅ પુરવર અવય નયર સિંગાર રે
સમુદ્રવિજય તિહાં રાજ કરતિ પતિ રતિપતિનઉ અવતાર રે. ૪ અ ત –
આંદોલ પ્રથમ અશક વિશાલ ફુલ પગર સુકુમાલ,
નાદ મનેહરૂ એ ચંચલ ચામરૂ એ, હેમસિંહાસણ કંત ભામંડલ ઝલકંત,
દુંદુભિ અંબરિ એ ત્રિણિ છત્ર ઉપરી એ. ૩૩ ઈમ પ્રતિહારજ આઠ, કસર જિત નગુપાક,
રચઈ પુરંદર એ ભૂરિ ભગતિ ધરૂ એ, પાલીય જિનવર પાસિ, સંયમ મન ઉ૯લાસિં,
સિવપુરી મુદ્દતી એ રાજમતી એ સતી એ. ૩૪
ફાગ ધવલ આસાઢની આઠમી નાઠ મહા મેવ નારી
નેમિ જિણેસર સિવપુરિ બપરિ ગયુ ગિરિનરિ. (પછી બે સંસ્કૃત મલેક, તેમાંને છેલેઃ) કંસવંસસમવેત્ય દુદ્ધરજરાસંઘત્રિખંડાધિપે સદ્યઃ ક્રોધમુપાગતે યહૂમહીપાલાઃ સમુદ્રાદયઃ આદાય તરંગ વારણ પુરી વારાદિનારાંપત
રાશાયાં ક્ષિતિમંડન સજલધિં સૌરાષ્ટ્રદેશ ગતાઃ ૩૮ આદિ-
(બીજો ખંડ: લોક) શ્રી નેમિપ્રમુખપ્રૌઢયદનાં વાસ હેતવે,
શકાદિષ્ટાં પુરી ચક્રે શ્રીદે સૌરાષ્ટ્રમંડલે. અંત - ઈત્યાનંદેન સંદર્યો મેદિની મંડન પુરી,
આગત્ય સત્યભામાદ્યાઃ શ્રીકૃણય ન્યદયન. આદિ –
(ત્રીજો ખંડ કાવ્ય) ગૌરી પીન પયોહરા શશિમુખી બંધૂકરતાધરા, હીરાલી રમણીયદંતકલિતા વર્ષોલ્લસ લોચના કન્યા કેમલ પાણિપાદકમલા મરૂંભલીલાગતિ ગાવિંદેન મુદેવસેન સવિધ રાજમતી માગિતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org