________________
સર્વાનંદસૂરિ
[૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ (૧૧૭) સવથ વેલિ પ્રબંધ (એ.) આદિ- જિણવર જગગુરૂ જગતઉ, પહિલઉ પ્રણમ્ પાસ,
જાસુ પસાયઈ સંપજઈ, વિધિ વિધિ સવે વિલાસ. ૧
ખરતરગચ્છ સાયર ખર૩, યુગતિ ગુહિર ગુણિ જોઈ, પરિસ યણ કરિ પૂરીયઈ, સકઈ ન ગજે ઈ. સુમિ સ્વામિ અનુક્રમિ સવે, ધરિ જે જગહ પ્રધાન,
સિરિ જિણભદ્ર જતી સરૂ, થયઉ તિવારઈ ભાંનિ. અંત – ચઢતાં પરિવાર સદા ચિત ચોખઈ કઈ ન લેપઈ કાર,
માહઈ મુનિ વૃદ્િ અધિક મહેય ભાવ તણઉ ભંડાર. જિણશાસણ રીતિ કરી જયકારી અંગિ ધણુઉ આણંદ, સાધુકી રતિ બલઈ સાધુપણુઈ ચિર નંદઉ શ્રી જિણચંદ. ૫૩ જે લગિ મેરૂ મહાવર નિશ્ચલ જાં લગિ ધૂ રવિ ચંદ, જાં લગિ દીપ સવે જયવન્તા સાગર જામ અમન્દ, તાં લગિ શ્રી જિણચદ મુણી સર સુખઈ કરઉ ચિર રાજ,
સાધુકરતિ ગણિ ઈમ પયંપ પૂરઉ વછિન કાજ. ૫૪ (૧) નાહટાજીએ ઉતારેલી નકલ પરથી.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૪-૩૫, ભા.૩ પૃ. ૪૨ તથા પૃ.૧૫૮૦.] ૭૫, સર્વાન દસૂરિ - આ રાસને કર્તા સર્વાનન્દસૂરિ કયા ગરછના હતા અને તેમણે આ રાસ ક્યારે રચ્યો તે જણાતું નથી. એક સર્વાનન્દસૂરિએ સં.૧૩૦૨માં ચંદ્રપ્રભચરિત્ર રચેલું છે. ચીડા. - બીજા સર્વાનન્દસૂરિએ “જગડૂચરિત' રચ્યું છે. (૧૧૮) મંગલકલશ ચોપાઈ [ અથવા રાસ] ગા. ૧૩૦
આ ચોપાઈમાં વસંત સામેરી દ્રપદ વગેરે રાગો વાપરેલા છે. આ કૃતિ પ્રાચીન છે ને તે ૧૫મા સૈકાથી અર્વાચીન નથી જ એમ જણાય છે તેથી અત્યારે તો તે સૈકામાં મૂકી છે. આદિ –
- મંગલાચરણ સયલ મંગલ સાયેલ મંગલમૂલુ મુણિનાહ આબુગિરિ આદિ જિણ પાપઉમ પણ એવિ ભાવિણ કછોલી મુખમંડણ પાસનાહુ ઉરવરિ ધરવિણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org