SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમી સદી [] સાધુકા (વાચક) જંગમ તીરથ સકલ મણિ બિય બહસ ડાવું; પંચ મહાવય ધરણધાર પુરિ પંચાચારો, પંચંદ્રિય વશિકરણ મયણ છતઉ સપરિવારો. મોહરાઓ જિણિ નિરદલિએ, છતા ઓરિ કષાય, સા ગિરયા ગુણ સમરતાં, નિરમાલડીએ દૂરમનિ દૂર પલાઈ. ૪ અંત – ઉલટ રસ એકમનિ, એકચિત્તિ કરિ ભાવસુંદર, જિમ નાસઈ અસુહ સિવિ સંપર્યંતિ સુખહ પરંપરિ, પરહિ પરં પદ પામિએ ઈડરતિ નવાઈ નિહાણ; ઈણિ કુલિ જગિઆ જાકિર જિણવર જગ જિમ ભાણ; જ મેરૂ ગિરિ જલલહરિ સાગર સકલ તારા મંડણું સસિ ભાણ ચંદ્ર અચલ નાખિત્ર અમર પરિ જા મહિયલ, તાં નિતુ નવી પરિ નિતુ ચડાવઈ અધિક યાન વિહારયં, શ્રીસંઘ સહિતુ ભણિ તવનઉ, સ જયતિ શ્રી વીર જિણિંદ એ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૩૩-૩૪.] ૭૪. સાધુનીતિ (વાચક) (વડતપગચ્છ, જિનદત્તસૂરિના શિષ્ય) (૧૧૪) વિક્રમચરિત્રકુમાર પાસ ૨.સં.૧૪૯૯ લ.સં.૧૬૯૯ (૧૧૫) મ દરકુમાર રાસ - આ રાસમાં થોડા વસ્તુ છંદ અને મુખ્ય ભાગે ચેપાઈ છંદ છે. એક વિવાહ છે કે જેમાં ચોપાઈના દરેક પાદને અંતે “એ” લગાડ્યો છે. અંત – વડતપગચ્છ શ્રી જનદત્તસૂરિ, તાસ સીસે જપઈ ગુણસૂરિ, સાધુ કીગિણિ રચીઉ રાસ, ભણઈ ગુણઈ તસ પૂગઈ આસ. ૧૫૭ (૧) ગણિ લર્મિવિજયેન લિપિકૃત ગણિ જયવિજય પઠનકૃત. પ.સં.૯-૧૧, વિ.ધ.ભં. (૧૧૬) ગુણસ્થાનક વિચાર ચાપાઈ ૪૬ કડી આદિ- ખાસિય જિણવર ચઉવિત ભય, સમરિય ગાયમ લબ્ધિ સમય, ચઉદ ગુણઠાણ તણું વિચાર, સંખિપઈ હું બલિસુ સાર. ૧ અંત– ગુણઠાણાનુ એહ વિચાર, જે જાણઈ તે તરઈ સંસાર, વાચક સાધુકરતિ ઈમ કહઈ, તે નિશ્ચય સાસય સુખ લહઈ. (૧) પ.સં.૨-૧૩, સંઘ ભ. દા.૭૫ નં.૧૦૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy