SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવસુદર [ie] જૈન ગૂર્જર કવિએ ઃ ૧ તાસ પાદ્રિ તપ તેજિ દિવાકર, સાયર જિમ ગભીર, શ્રી ગુણદેવસૂરિ ગુણુિપૂરિત, સમરથ સાહસ ધીર, તાસ સીસ વીરરસ જ ંપિ, શ્રી ગુણરયણહ સૂરિ, રિસહેસર કુઅર ગુંણુ ગાતાં, પાપ પલાઈ દૂરિ. આદિ ક્રૂ અરિ કરૂ' વીનતી, બ્રાહ્મી અમ વર દી×િ; ભર્થ બહુબલિ તણા પવાડા, તુઝ પસાયિ` કીજિ, અંત – સતી ભણુઈ સુણિ સાચુ· વીરા, ગયવર માંન જિ, એહ થકા ઉતા અતુલીખળ, જિમ સવિક હિજિ, બિહિનિ તણુ પ્રતિબાધ સુણીનઈ, હિÛ ઉપસમ વસિઉ તાત જુહારૂ અધવ વાંદૂ, બાઇ એ દૃય વસાંસિઉ, માન તજ્યું તવ જ્ઞાન ઉપનું, અમરે કીઉ ઉચ્છા; સમેાસરણિ ડેવલની પાંતિ, બિા બહુલી નાહ. નાભિ મરૂદેવ્યા ઋષભ જિજ્ઞેસર, સુન દા સુમ ́ગલા રાણી; ભરથ બાહુબલિ ખ'ભી સુંદર, સતી શિરામણિ જાણી. ૩૯૫ ૩૯૬ 3. ૪ Jain Education International ૫. For Private & Personal Use Only ૩૯૩ એ જપતાં અગિ પાપ ન લાગિ, અવિહડ સુખ અનંત, શ્રી ગુણરત્નસૂરી ઇમ ખાલિ, શ્રી આદિનાથ જયંવત. ૩૯૭ (૧) ઇતિશ્રી ભરથ બાહુબલી સંબંધે દ્વિતીયેા પ્રબંધ સંપૂર્ણા ય રાસઃ લિખિત વિદ્યાવિમલેન સં.૧૭૦૩ કાર્ત્તિક શુદૅિ ૧૦ શનૌ. દે. લા. (કમળવિજય મુનિ પાસેથી) (૨) રત્ન.ભ. (૩) ડે.ભ. [મુપુગૃહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૮).] ૩૯૪ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૯-૩૨. ઋષભ રાસ'ની હરતપ્રતા નોંધાયેલ નથી, પણ 'ભરત બાહુબલી પ્રબંધ'ની હસ્તપ્રતા તે જ એની પણ હસ્તપ્રતા ‘જૈન ગૂર્જર કવિઓ'તે અભિપ્રેત હેાય એવા પણ સંભવ છે.] ૭૩. ભાવસુંદર (ત॰ સામસુંદરસૂરિના શિષ્ય) (૧૧૩) મહાવીર સ્તવન અથવા પાનવિહાર મડન સ્ત૰ ઉજ્જૈનમાંના આદિ – પણમવિ સરસય માય પાય, નિતુ બે કરોડિય, * શ્રી સામસુ ંદરસૂરિ રા નિતુ સમરવિ નામ, www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy