SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ દરમી સદી [૧] ગુણરત્નસૂરિ ભા. માણિકદે સુ. સાતિગકેન પિતૃમાતૃ શ્રેય આત્મશ્રેયસે શ્રી કુંથુનાથબિંબ કા પ્રતિ શ્રી નાગેન્દ્રગચ્છ ભ૦ ગુણસમુદ્રસૂરિભિઃ (પંચતીથી) – ઉપર મુજબ અંક ૩૪૮. અને ગુણસમુદ્રના ગુરુ ગુણસાગરે સં.૧૪૮૫માં પ્રતિષ્ઠા કરાવી છેઃ સં.૧૪૪૫ વષે વૈશાખ શુ. ૬. રવો શ્રી એસવાલ જ્ઞા૦ ......સુત સુડાકેન શ્રી વાસુપૂજ્યનિબં કા પ્ર૦ શ્રી નાગેન્દ્રગ છે શ્રી ગુણસાગરસૂરિભિઃ સર્વદષહરણ નિમિત્ત. છ. – ઉપર મુજબ અંક ૬૧૦. * : (૧૧૧) ઋષભ રાસ [અથવા આદિનાથ રાસ) આદિ– પંડિત શ્રી યશોવિમલ સદ્દગુરૂભ્યો નમઃ ૪ આદિ અક્ષર કાર સિવું, અરિહંત પણમ્યો, રાસ બંધ રિસહસવું, નવ નવ રસ વસુ. અગ્નઈ કવિઅણુ કવિએ રસ, કવિઉ કડાકડિ, નીય મનિ માનિ કવંતડાં, કવિય મ દેજ ડિ. નાયલગછિ ગુણદેવ ગુરૂ, પામી સુગુરૂ પસાઉં, ગુણરયણસી ઇમિ ઉરિ, વનિસ્ વનિતારા. વંશ ઈખાગહ હૂં તવિસુ, આણું અતિ પણ ભત્તિ, ગુણતાં ગણું ગિરૂયડિ ચડિ, સરસત્તિ આપુ મત્તિ. અંત – કડિન કર્મ ક્રિયા વેલી દાધ, પુમિતાલ પૂરિ કેવલ લાધ, ન્યાન મહેચ્છવ સુરપતિ કરિ, જય જય શબ્દ ત્રિભુવન ઉયરિ. - ૧૪૨ કેવલદીપક ત્રિભુવનભણ, સમોસરણમાંહિ કરિ વષાણ, ગુણરત્નસૂરિ સ્વામી જયવંત, પ્રથમ પ્રબંધ ઋષભ જયવંત. ૧૪૩ - ઇતિ ઋષભચરિત્રે પ્રથમ પ્રબંધ. [મુપુગૃહસૂચી.] (૧૧ર) ભરત બાહુબલી પ્રબંધ આદિ- અડતાલ ચોપાઈ પઢમ જિસેસર પાય નમું નિન, સેજ કેરો સ્વામિ, અનીસ આદિત નામ જપંતા, દુરગતિ નાસિ નાંમિ. પઉમાદેઈ વર દીધ અને પમ, નાયલગરિ ગુરૂરાય, શ્રી ગુણસમુદ્રસૂરિ ગૂર ગિરૂઆ, મહિઅલિ ઘણ યશવાય. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy