________________
[૭૧]
તેજથદ્ધન
વાગુવાણિ સુભ વયણલે અવતરી અક્ષરમાલ, મંગલસ ચરિત હિત ભણસિઉ લિએ રસાલ. દુહા – રલિઆ રસાલ નિસુણતાં મંગલકાલસ ચરિત્ત,
ભવિઓ ભાવિઈ સંભલુ કરીઉ સુનિલ ચિત. નિશ્ચલચિત્ત પસાઉલઈ વિઘન વિલીજઈ દૂરિ,
સુલલિત વાણું ઈમ ભણઈ શ્રી સર્વાનંદસૂરિ. અત –
ચઉપઈ રાજા ગ્રહીઉ તામ સુબુદ્ધિ, ઘર ઘર વારત લીધી રિદ્ધિ, છૂટઉ મંગલકલસ ઉપાધિ, દેસ નીકાલિક એણિ વિધિ. ૧૨૯ મંગલકલસ નિસિઉ રાજિ, સુર સુંદર દૂ૩ સંજમ કાજિ.
તામ નીસાણે વલીઉ ઘાઉ, મંગલકલસ મહાબલિ રાઉ. ૧૩૦ (૧) ઈતિશ્રી મંગલકલસ રાસઃ સંપૂર્ણ. સંવત ૧૫૧૦ વષે ફાગણ શુદિ ૨ દિનેડલેખિ તિલકકલ્યાણગણિભિઃ શ્રી તપાગચ્છાધિરાજ પરમ ગુરૂ ભટ્ટારક પ્રભુ શ્રી સુમતિસાધુસૂરિ તત્પદાલંકરણ સંપ્રતિ વિજયમાન ગચ્છનાયક શ્રી હેમવિમલસૂરિ તષ્યિ ૫. અભયકલ્યાણુગણિ સાંધાટિકન લિખિતઃ ગાં. ધરણું ભગિનીસુત દે. ભીમા પઠનાર્થમિતિભદ્રમ. નાની સુંદર ને પ્રાચીન પ્રત, ૫.સં. ૯-૧૩, લા.ભં. નં.૪૨૫. (૨) પ.સં. ૬-૧૭, મુક્તિ. નં ૨૩૫૮. (૩) પા.ભં. [મુપુગૃહસૂચી, હેજજ્ઞાસચિ ભા.૧ (પૃ.૩૯૫).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૫-૩૬, ભા.૩ પૃ.૪૪૪.] ૭૬. તેજવન (૧૧૯) ભરત બાહબલી રાસ
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૩૫.] ૭૭, મંડલિક (૧૨૦) [+] પેથડ રાસ
વિક્રમના ૧૩મા શતકમાં થયેલા પિરવાડ વંશના પેથડશાહનાં સુકૃતો આ રાસમાં સંક્ષેપમાં વર્ણવેલાં છે. રાસ ૧૫મા શતકના આદિમાં રચાયેલ લાગે છે. પેથડના વિશેષ વર્ણન માટે “સુકૃતસાગર કાવ્ય” જુઓ. - ચિ. ડી. આદિ- વિયવયણિ વીનવ દેવિ સામણિ વાગે સરિ
... હંસગમણિ આકાશભમણિ તિçયણિ પરમેસરિ ડિ સચગ પરમેસરિ
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org