________________
પંદરમી સદી
[૫૯].
દયાસાગરસૂરિ [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૪૨. ત્યાં કૃતિ સોમસુંદરસૂરિઆદિશિષ્યમાં મૂકી છે, પણ કૃતિને અંત ભાગ “ભલઉ” કર્તાનામ આપે છે.] ૬૬. દયાસાગરસૂરિ (?) (૭) ધર્માદર ચરિત્ર ૨.સં.૧૪૮૬ - (૧) મિશ્ર. ૫. લાલચંદ લખે છે કે “મારા અનુમાન પ્રમાણે માણિ
ક્યસુંદરસૂરિનું રચેલું આ સંસ્કૃત ચરિત્ર લેવું જોઈએ, જેમાં પ્રાસંગિક ગુ. હિંદી પર્વો જેવામાં આવે છે.” આ પૂર્વે નં. ૫૮માં માણિક્યસુંદર પરની નેધ જુઓ.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૨૭, ભા.૩ પૃ.૪૩૦ પંડિત લાલચંદનું અનુમાન સાચું જણાય છે. અન્યત્ર ક્યાંય આ કર્તા-કૃતિ નેંધાયેલ નથી.] ૬૭. જયસાગર ઉપાધ્યાય (ખ૦).
જયસાગરે સં.૧૫૦૩માં સંસ્કૃતમાં રચેલા “પૃથ્વીચંદ્રચરિત્ર'માં જણાવ્યું છે કે પોતાના દીક્ષાગુરુ જિનદયસૂરિના પટ્ટધર જિનરાજસૂરિ છે, વિદ્યાગુર જિનવર્ધનસૂરિ છે ને પિતાને ઉપાધ્યાયપદ જિનભદ્રસૂરિએ આપેલ છે. આ ઉપ ધ્યાયના વિશેષ સંક્ષિપ્ત પરિચય માટે જુઓ જેસલમેર ભાંડાગાર સૂચી, પ્રસ્તાવના પૃ. ૫૪ તથા જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૬૯૫-૯૬, ૭૦૯ ને ૮૦૧. (૯૮) વરસ્વામી ગુરુ રાસ ૨.સં.૧૪૮૯, જૂનાગઢ અંત – જૂનઈગઢિ શ્રી નેમિ પસાઈ, શ્રી જયસાગર વર કાય ઉવઝાઈ;
ચઉદ નિવ્યાસી વછર હે. ૫૪ ઈમ ગણહર સુવિહાણુ ગુણજઈ, ઉછવ મંગલ રાસ રમજઇ;
શ્રેય શાંતિ સંપત્તિ કરે. ૫૫ (૧) પ્રકા ભં. (૯) કલ્યાણુમંદિર ભાષા (ચોપાઈ)
(૧) વિદ્યા. (૧૦૦) જિનકુશલસૂરિ ચતુષ્પદી (એ.) ૨.સં.૧૪૮૧, મલિકણપુર. આદિ – 3 શ્રીમસ્જિનકુશલસૂરિ સદ્દગુરૂભ્ય નમઃ
રિસહ જિસર સે જય૩, મંગલકેલિનિવાસ, વાસવ-વદિચ-પચકમલ, જબ હેતું પૂઈ આસ. આસણિ તપિ જપિ જોગિ દદ્ધ, જે સમરઇ સિરિ સતિ, તસુ ઘરિ સરવરિ હંસ જિમ, નવનિધિ તુ વિસંતિ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org