SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સેમસુંદરસૂરિઆદિશિષ્ય [૫૮] જૈન ગૂર્જર કવિએ ૧ ૬૪. સેમસુંદરસૂરિઆદિશિષ્ય (૯૫) નેમચરિત્ર અથવા નેમિનાથ નવભવ સ્તવન ગા. ૩૪ આદિ– જય જય નેમિ જિસુંદ, સમુદ્રવિજય રાય કુલતિલે એ તિહુઅણુ યણણંદ, મુખ જિમ પૂનિમચંદલે એ ગાયમ ગુરૂ પણવિ, સરસતિ સામિણિ મન ધરી એ પભણસુ હું સંખેવિ, નેમિ તણું નવ ભવ ચરીઈં. ૧ અત – અભિનવ ગુરૂ ગોયમ અહવક સહમ સિરિ સેમસુંદર જગુ. પવર ગુરૂ સિરિ મુનિસુદરસૂરિ પુરંદર શ્રી જયચંદ્ર મુનિંદ ગુરૂ, સિરિ જિનકીરતિ રિઈ ગણધર તાસ સીસ એ ઈમ ભણુઈ એ, જે ભવીએ ભણેસિઈ ભાવ સુણેસિઈ ચિંતામણિ કરિ તાહ તઈ એ. ૩૪ (૧) પ.સં. ૪-૮, સંધ ભં. દા. ૭૫ નં. ૧૨૮. (૨) પ.સં. ૩–૧૩, સ૦ ભ૦ આગમગ છે સામાસુંદરસૂરિ પટ્ટે ભ. ધર્મરત્નસૂરિ પરિવાર ઉદ હર્ષરત્નશિ. ગુણસુંદર લ. સં.૧૬૨૭ ભા. વ. ૧૨ સેમે. પ.સં. ૨, અભય. [મુથુહસૂચી (અઇમત્ત તથા સોમસુંદરસૂરિને નામે), હેજેજ્ઞાચિ ભા.૧ (પૃ. ૧૪૩).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૪૧ તથા પૃ.૧૪૯૦. કૃતિ મુનિસુંદરસૂરિઆદિશિષ્યને નામે પણ નોંધાયેલી છે] ૬૫. ભલઉ (સોમસુંદરસૂરિશિષ્ય) (૯૬) મહાવીર ૨૭ ભવ સ્ત. આદિ-યમ ગણહર પાય લાગઉં, કરિના કવિત શકતિ હું માગું, દિઉ મઝ કરી પસાઉ. જયઉ જિણ વીર અખય સુખવાસી, સતાવીસ ભવ હું ભણિસ વિમાસી, સફલ કરિસુ નરજન્મ. ૧ અંત - ગુરૂશ્રી સમસુંદરસૂરિ પુરંદર તસુ સેવક કરજેડી દઈ ભલી ભણિ , જિદેવા ભવિ ભવિ સેવા દે અહ સેવક ભણી અ. ૩૦ (૧) ૫.સં. ૩–૧૧, હા.ભં. દા.૮૩ નં.૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy