________________
પંદરમી સદી
[૧] સમસુંદરસૂરિ દયાસુંદર કલ્યાણસુંદર લાભસુંદરાદિ વામાન ચિર નંદ્યાત લિ મુનિ કાન્હજી, પ.સં.૮૬, તિલક, મહુવા. (૩) ચં. ૪૫૦૦, ૫.સં.૭૦, પ્ર.કા.ભં. દા.૬૮ નં.૬૬૪. (૪) તપાધિરાજશ્રી દેવસુંદરસૂરિ પટ્ટાલંકાર શ્રી સેમસુંદરસૂરિપદે વિરચિતઃ યેગશાસ્ત્ર બાલાવબોધ. ગ્રંથાગ્રંથ પ૦૦૦ સં. ૧૮૯૧ શાકે ૧૭૫૭ જ્યેષ્ઠ કૃષ્ણપક્ષે ચતુર્દશમ્યાં તિથી સુરગુરૂવારે લિપિકૃત્વા સંવેગી મણિવિમલ ગણુ સંવેગી શાંતિવિમલ આમાથે. શ્રી પાદલિપ્તનયરે શ્રી સિદ્ધાચલ ગિરિ પ્રાસાદાત.પ.સં.૧૪૨, પુ.મં. (૫) જૂની પ્રત, ગ્રં. ૪૬૮૫, ૫.સં. પ૩, લી.ભં. દા.૩૧ નં.૧૮. [લી હસૂચી, હજૈજ્ઞાસચિ ભા.૧ (પૃ.૨૧૧).]
[પ્રકાશિતઃ ૧. પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (અંશત:).] (૯૦) ભક્તામર સ્તોત્ર બાલા.
(૧) સં.૧૫૩૦ ભા.વ., તપાગચ્છનાયક ભ. સેમસુંદરસૂરિશિ. હંસલબ્લિશિષ્યણી આગમઋદ્ધિ લ. ૫.સં.૬, અભય. નં.૨૯૩૧. (૯૧) પય"તારાધના અથવા આરાધનાપતાકા બાલા
(૧) સં.૧૭૭૧ ૫.સં.૭. હા, ભં. દા.૪૫ નં.૨૪ (૨) ૫. સં. ૧૦, હા.ભ. દા.૩૫ નં.૭ [લી હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૩૩, ૫૮૬).] (૯૨) પડાવશ્યક બાલા (૯૩) વિચારગ્રંથ બાલા) (અથવા વિચાસંગ્રહ, અનેકવિચારસંહ,
વિવિધવિચાર બાલા,).
(૧) આ.ક.મં. નં.૫૦ (વે.) [મુપુગૃહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૧૩૮, ૨૩૦, પ૬૩).] (૯૪) નવતત્વ બાલા. ૨.સં.૧૫૦૨()
સોમસુંદરસૂરિ સં.૧૪૯૯માં સ્વર્ગસ્થ થયા. તો આમ કેમ? મૂળ પ્રત જોઈ ખાતરી કરવી. એક બીજા સોમસુંદરસૂરિ થયા છે જેમણે સં. ૧૫૧૦માં “સ્યાવાદની પ્રત મેવાડના કુંભકર્ણના રાજ્યમાં રચી છે –લી.ભ.
(૧) ભાં.ઈ. સન ૧૮૮૭-૯૧ નં.૧૧૮૩. (૨) સં.૧૮૧૫, ૫.સં.૨૨, હં.ભં. નં.૧૬ ૬૧. [મુગૃહસૂચી.] .
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૨-૩૩, ભા.૩ પૃ.૪૩૮-૪૦ અને પૃ.૧૫૭૩ -૭૬. નેમિનાથ નવરસ ફાગ રત્નમંડનગણિ રચિત હેવાથી જૈન ગૂર્જર કવિઓ'એ જ સોમસુંદરસૂરિને નામેથી પછીથી રદ કરેલ છે, “યૂ લિભદ્ર (કવિત)' “સુપસાઈ સિરિ સેમસુંદરસૂરિ એવી પંક્તિને કારણે એમના શિષ્યની રચના જણાતાં અહીંથી ફેરવેલ છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org