SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ જયસાગર ઉપાધ્યાય [૧] જૈન ગૂર્જર કવિઓ: ૧ - સંતિકરણ ભવભયહરણ, હરિવંસહ સિણગાર, વન્નિહિ સામલ મનિ વિમલ, નમસુ નેમિકુમાર, ૩ અંત – કાંઈ કરહુ પૃથિવીપતિ સેવા, કાંઈ મનાવઉ દેવી દેવા, ચિંતા આણુ કાંઈ મનિ, વારવાર હુઈ કવિતુ ભણિજઈ, શ્રી જિનકુશલસૂરિ સમરી જઈ, સર કાજ આયાસ વિણુ. સંવત ચઉદ ઈગાસિય વરિસિહિં, મલિહકણપુર વરિ મન હરસિહિ, અજિય જિણેસ સાયવસિ, કિયેઉ કવિત હુઈ મંગલકારણ, વિઘન હરઈ પર પાપ નિવારણ, કઈ મ સંસઉ કરહ મનિ. જિમ જિન સેવઈ સુરનરરાયા, શ્રી જિનકુશલ મુણસર પાયા, જયસાગર ઉવઝાય તિમ, ઈમ જે સુહગુરૂ ગુણ અભિનંદઈ, રિદ્ધિ સમૃદ્ધિહિંસા ચિર નંદજી, મનવંછિત ફલ તસુ હવઈ એ. (૧) ઇતિશ્રી મયુગપ્રધાન શ્રી જિનકુશલસૂદ્રાણુ ચતુષ્પાદિકા સપ્તતિકા સંપૂર્ણ. શ્રી જયસાગર મહાપાધ્યાય કૃતા. શ્રી જિનસિંહસૂરિ. શિષ્ય પંડિત હેમમંદિર મુનિ લિખિતા સુખાય. શ્રી : ૫.સં.૨-૧૯, ભાં. . સને ૧૮૮૭–૧, નં. ૧૪૮૦. (૧૦૧) ચૈત્યપરિપાટી (ઐ) ગા.૨૧ ૨.સં.૧૪૮૭ પાટણ, રાયપુર, મહેસાણા, કુંવરગિરિ, લખપુર, ધંધૂકા, શેવું. જય, પાલિતાણા, તલાઊજઝા, દાઠા, મહુઆ, મેલિગપુર, અજારિ, દીવ, ઊન, કેડિયનારિ, દેવકી પાટણ, ચોટિયવાડ, વેલાઉલ, મંગલપુર, જુનેગઢ, ગિરનાર, બલાણા, ચૂડેવણી, દેદાણા, ઊપલ્લિકાસર, વિરમગામ, મંડલિ, સીતાપુર, વગ્યાડા, પારિ, ગોર, ડિયરવાડા, ઝઝૂવાડા, હાંસલપુરનાં ચિત્યને ઉલ્લેખ છે. આદિ-મનોરંગિ મઈ આપણુઈ બુદ્ધિ પામી, જ જાઉં ફિરી વંદિ ચઈ ભુવણસામી. અણુદિ જે વંદિયા ભાવસાર, વલી તે જિણે વંદિમે વારવાર. ૧ અંત – જે મઈ ચઉદ સત્યાસિંય વરસિહિ, જિણવર વંદિય ગરૂયઈ હરસિહિં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy