________________
હીરાનંદસૂરિ
[૫૪] જૈન ગૂર્જર કવિએ : ૧ * [પ્રકાશિત : ૧. ગૂર્જર રાસાવલી.] (૮૨) કલિકાલ રાસ ૨.સં.૧૪૮૬ અંત – પીપલગચ્છીય સુરિરાઉ વીર૫હ ગણુહર.
તસુ પયપંકજ રાજહંસ હીરાણુદ મુણિવર.
ચઉદ છિયસી વરશે. (૧) પ.સં.૨, જેસ. અં. નં.૪૮૪. [મુથુગૃહસૂચી.] (૮૩) દશાણભ રાસ [અથવા વિવાહલ આદિ– વિર જિણેસર પય નમી એ, સમરીય સરસતિ દેવિ કિ, - દસ-ભદ્ ગુણ ગાઈસ્યું એ, હીડલઈ હીડલઈ હરજ ધરેવિ કિ
વીર જિસેસર પય નમી છે. અંત- ઈણિ પિરિ જિણવર ગુણ ગુણએ નાસઈ કર્મલ દૂરિ કિ, બેલઈ બેલાઈ હીરાણુંદસૂરિ કિ, ઇણિ પરિ જિણવર જિણવર
વાંદતાં એ. ૩૧ (૧) ૫.સં.૩-૧૧, વિ.ધ.ભં. (૨) ગા.૩૧, ૫.સં.૨, રામ ભં. પિ.૮, (૩) લિ. પૂજ્ય પં. હર્ષલાવણ્યગણિશિ. વિજયભૂષણ મુનિના. પ.સં.૨–૧૪, લા.ભં. નં. ૪૦૭. (૪) ૫.સં.૩-૧૨, ડા. અ.ભ. પાલણપુર, દા.૩૬.(૫) સં.૧૫૭૪, બીજી કૃતિઓ સાથે, સે.લા. [આલિસ્ટઓઈ ભા.ર, મુગૃહસૂચી, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૯૭).] (૮૪) જબૂસ્વામીનું વિવાહલુ ર.સં.૧૮૯૫ . શુ. ૮ સાચારમાં આદિ – વીર જિણેસર પમીએ પાય, ગણહર ગેમ મનિ ધરીએ,
સમરી સરસતી કવિયણ પાય, વીણા પુસ્તક ધારિણે એ. ૧ બોલિસે જ બૂમ ચરિત રસાલ, નવ નવ ભાવિ સોહામણુંય, રયણ સંખ્યા ઢાલ રસાલ, ભવિયણ ભાવિહિં સાંભલુ એ. ૨ જબૂદીવહ ભરહ મજઝારિ, રાજગૃહ નારી ભલી એ,
શ્રેણિક રાજાનું પરિવારિ, રાજ કરઈ રૂઆિમણુ એ. ૩ અંત – પીપલગછિ ગુરૂરાય શ્રી વીરપ્રભસૂરિ ગહગઈ એ,
પામીએ સુગુરુ પસાય, મરૂમંડલિ રૂઆિમણું એ. પુર સાચુર મઝારિ, વીર ભુખણ રૂઆિમણ એ, સંધ સહિત ઘરબારિ, સંવત ૨ઊદ પંચાણવઈ એ. મન તણઈ આણંદિ, વસાહ સુદિ આઠિમિ એ, રચી3 હીરાણું દિ, જબુઆ સામિ વિવાહલુ એ.
જે ગાઈ મનરંગિ, વૃદ્ધિ વીવાહ વધામણુઈ એ, તીહ તણઈ ઉછવ રંગિ, નવનિધિ રિધિ વૃદ્ધિ નિ, વસઈ એ. ૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org