________________
[૫૫]
પંદરમી સદી
સેમસુંદરસૂરિ (૧) લિખિતં ઋષિ શ્રી ૫ હાપાજી તત શળેણુ લિખિત ઋષિ શ્રી ૫ ઉત્તમજી તત્ શણ લિખિત મુનિ છવા શુભં ભવતુ. પ.સં.૩–૧૩, દે.લા.પુ.લા. (૮૫) [+] સ્થૂલિભદ્ર બારમાસા ૨૮ કડી આદિ- સરસત સામણું સમરિયે, પામિય સદ્દગુરૂ પસાઉ કિ,
ગાઈશું શીયલ સુહામણું, સ્થૂલભદ્ર મુનિરાઉ કિ. અંત – સ્થલિભદ્ર બારે માસડા, એ જે ભણે ધરિ આણંદ કિ,
તિહાં ધરિ અચલ વધામણું, એ બેલે સરિ હીરાણુંદ કિ. ૨૮ (૧) પ.સં.૨, સં.૧૭મી સદીની જૂની પ્રત, પંચાયતી જ્ઞાનભંડાર અભયસિંહ ભં. પિ.૧૭ [જજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭, ૩૯૯).]
[પ્રકાશિત ઃ ૧. મધ્યકાલીન બારમાસાસંગ્રહ ભા.૧.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧, પૃ.૨૫-૨૭. ભા.૩ ૫.૪ર૭-૩૦] ૬૩. સેમસુંદરસૂરિ (તરા)
તપાગચ્છને ૫૦મા પટ્ટધર. જ.સં.૧૪૩, દીક્ષા ૧૪૩૭, વાયકપદ ૧૪૫૦, સૂરિપદ ૧૪૫૭, સ્વર્ગ. ૧૪૯૯. આ પ્રતિષ્ઠિત સુરિનું ચરિત્ર સેમસૌભાગ્યકાવ્ય'માં ગૂંથેલું છે. તેમણે સંસ્કૃતમાં “ભાષ્યત્રયચણિ કલ્યાણસ્તવ” “રત્નકોશ” “નવસ્તવી” વગેરે કૃતિઓ કરી છે. (૮૬) આરાધના રાસ
આ ગૂર્જર કાવ્યકૃતિ હેય એ શંકાન્વિત છે. સેમસૂરિકૃત “આરાધના” પ્રાકૃતમાં છે કે જેની પત્ર ૩ની ગાથા ૭૦ની પ્રત લીંબડી ભંડાર દા.૨૩માં છે. (૮૭) ઉપદેશમાલા બાલા૦ ૨.સં.૧૪૮૫ આદિ– શ્રી વર્ધમાન જિનવરમાનય નોમિ બાલબોધાય
પ્રાકૃતવાર્તારૂપે વિવરણ મુપદેશમાલાચાર શ્રી તપાગણસરેજ રવિઃ શ્રી દેવસુંદર ગુરૂક્રમા રેણુ
શ્રાધ્યવર્ગવિહિતાગ્રતા શ્રી સેમસુદર ગુરૂ: કુરૂતિ. અંત – બાણેશમૂત્યુદધિ શત મહે ૧૪૮૫ મિતિબે
શ્રી સેમસુંદર ગુરૂકવરેટ પ્રણતઃ આકપમેષ જયતા દુપદેશમલા
બાલાવબેધ ઈહ સર્વજને પગી. ૧ (૧) પ.સં.૧૨૨, જૂની પ્રત, ઘોધા ભં. (૨) જુની પ્રત, ગં.૫૦૦૦,
૨ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org