________________
પંદરમી સદી
[૫૩]
હીરાદરિ (પા ૦)
કાંતણની ઢાલ, મહિઅલિ ધર્મ વખાણિઈ એ ધર્મઈ શિવપુરિ રાજ, એ અચલ
વધામણું રે. વિદ્યાવિલાસ સહિચરિય અતિહિ સોહામણું –આંકણું. ધરમહ ઉપરિ એ ચરીએ, જે ભરાઈ, જે સુણઈ તી એ,
અચલ વધામણુ એ. ૯૩ વીરભદ્રનું. સૂરિ ગડગહઈ એ, વીરદેવસૂરિ હિ પાટિ એ.
- અચલ. ૯૪ સંવત ચૌદ પંચાસિઈએ(૧૪૮૫) 'વિરચિય રચિય વિશાલ
- એ. અચલ. ૯૫ વીરભદ્રસૂરિ ગુણનિલઉ એ, શીસ હિરાણુંદ તાસ એ અચલ
વધામણું એ. ૯૬ (૧) લ.સં.૧૫૩૨, કુલ ૧૭૦ પદ્ય, સાગર નં. (૨) ચં.ભં. (૩) જેસ.ભં. (૪) સં.૧૫૬૫, શક ૧૪૩૦ ભાદ્રપદ સુદિ સપ્તમી ગુરૂ શ્રી મંડપગઢ મહાદૂગર પાલિસાડ શ્રી સરસાડ વિજયે ૨ાજે શ્રી માલધારગ છે શ્રી લક્ષ્મીસાગરસૂરિશિ. નીતિવિધાનશિ. હીરાણંદ લિ. પ.સં.૧૪-૧૧, ડે. કૌ. સન.૧૮૮૧-૮૨, નં.૧૭૧. (૫) સંવત સેલ ચોરાણુ (૧ ૬૮૪) વર્ષે માગશિર શુદિ છઠિ દિને સોમવારે લિખિત પંડિતત્તમ સકલ પંડિત શિરામણ પંડિતચક્રચક્રવત પંડિતની ૫ નવિમલગણિશિષ્ય ગણિ હંસવિમલેન કલેલ મધ્યે મુનિ કુશલવિમલ વાચનાર્થ. ૫.સં.૧૩, સીનેર ભ. (૬) એક પ્રતમાં અંતે તદુપરાંત એમ છે કે –જાં લગઈ અંબરિ રવિ તપઈ એ. તાં લગઈ વાપરઉ એ અચલ.૧૬૨. સં.૧૫૪૯ વર્ષે માહ વદિ ૧૪ દિને સોમવા, પૂજ્ય પં. ન દિસહજગણિ સંઘાટિકં અભયપ્રભગણિના. શ્રા. વાલી સુત છવા પડનાર્થ લિખિત: ૫.સં.૧૮-૧૦, નાના કદની, ડે.ભં. દા.૭૦ નં.૧૨૨. (૭) સં.૧૬૨ ૬ વરસે આષાઢ શુદિ ૧ દિને આગમગચ્છે પૂજ્યશ્રી ધર્મનસૂરિભિઃ લ. પ.ક્ર.ઈ.૧૨૨થી ૧૩૫, પડે, દે.બા.પુ.લા. નં.૧૭૨૫. (૮) ભાં.ઇ. સં.૧૮૭૭-૭૮ નં.૪૮. (૯) સં.૧૮૯૨-૯૫ નં.૮૩૨. (૧૦) ૫.સં.૧૦-૧૩, લાભ. નં.૪૨૦. (૧૧) પ.સં. પ-૧૭, જૂની પ્રત, મ.જે.વિ. નં.૪૫૦. (૧૨) ૫.સં.૧૪-૧૨, લ.સુ. આમાં કર્તા તેમજ સંવતની છેલ્લી કડીઓ નથી. (૧૩) પ.સં.૯-૧૩, રે.એ.સે. બી નં.૨૯૫ નં.૧૯૬૩. (૧૧) ૫.સ.૧૪, જય. પ.૬૯.
[કેટલોગગુરા, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૭, ૧૦ ).]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org