SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ હીરાનંદસૂરિ [૫૨] જૈન ગૂર્જર કવિઓ: ૨ પ્રકાશિત ઃ ૧. ભારતીય વિદ્યા, વર્ષ ૧ અંક ૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫. ૧૪૮૩-૮૪. ત્યાં પુપિકામાં ભૂલથી જિનવર્ધનને સ્થાને જિનવર્ધમાન છપાયું હતું. ભારતીય વિદ્યામાં સંપાદક સં.૧૪૮૨ અક્ષર તૃતીયાને દિવસે કૃતિ રચાયેલી હોય એમ ગણ્યું છે, પરંતુ એ લેખનની મિતિ હોય એમ સમજાય છે.) ૬ર. હીરાનંદસૂરિ (પીપલગચ્છ વીરદેવસૂરિ–વીરપ્રભસૂરિશિષ્ય) એમના ગુરુએ સં.૧૪૬પમાં કરેલ પ્રતિમા સ્થાપનને લેખ. જુઓ નાહ૨. ૧, નં.૯૬. (૮૦) વસ્તુપાલ તેજપાલને રાસ ર.સં.૧૪૮૪ અત- વીરદીવહ વીરદીવસૂરિ ગુરૂ પદ્રિ, સિરી વિર૫હસૂરિ વીરના સાસણિ પ્રસિદ્ધ. પિપલિ ચિહિં ગુણનિલ, જગહ માહિ જસ જેણિ લદ્દઉ. સંવત ચઉદ ચુરસીઈ, અતિ આણંદ પૂરિ, તાસ પાઈ વિસ્તગ ચરઈ, રચ્યું શ્રી હીરાણદસૂરી. (૧) ચાણોદ ગામે લિ. ૫.સ. ૬-૧૪, પ્ર. કા. અં. નં.૧૩૦. જૈિજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૪૧).]. (૮૧) [+] વિદ્યાવિલાસ પવાડો ૨.સં.૧૪૮૫ આદિ-પહિલું પણમય પઢમ જિસેસર, સિત્ત જય અવતર હથિણાઉરિ શ્રી શાંતિ જિસર ઊજજતિ નિમિકુમાર, છરઊલિ પુરિ પાસજિસર, સાચઉરે વમાન, કાસમીર પુરિ સરસતિ સામિણિ, દિઉ મુઝનઈ વરદાન. ૧ પિપલિગછિહિ ગિઆ ગણુડર સિરિ વીર૫હસૂરિ, નામઈ લીધઈ જસુ તણે સવિ પાપ પણસઈ દૂરિ.. તાસુ તણુઈ પય પણમી બેલિસુ વિદ્યાવિલાસ ચરીએ, ભણુઈ હીરાણદ ભવિયાં નિસુણઉં, હઈઅડઈ હરજ ધરીય. ૨ વિદ્યાવિલાસ નરિંદ પવાડે હઈડા ભિંતર જાણું, અંતરાઈ વિણ પુણ્ય કરવું તુહિ ભાવ ઘણેરે આણું. અંત – પીપલિગછિ ગુરૂઈ ગુણનિલઉ એ વીરદેવસૂરિહિં પાટિએ અચલ વધામણુ એ, ૬૫ વીરપ્રભસૂરિ ગુરૂ ગહગહીએ, પાટિ હીરાણદસૂરિ. અચર સંવત ૧૪ પચ્ચાસીહ એ વિરચીઉ ચરિઅ રસાલ–અ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy