SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમી સદી [૫૧] જિનવાદ્ધનગાણુ જે ઊગમતઈ નઈ આથિમતઈ, જે જિણ જાણ પછાઉં, ઊંચ નીચ જે સીલત્રત પાલદ', તે નરનારિ વષાણુઉં. ૭૧ જનમ લઈ હું ગામટગ ગહલઉ, મૂરખ માંહિ ગણે, એહ માહિ આવ...... (૧) પછીનું પાનું નથી. પ.સં. ૬-૧૧, જે.એ. ઈ.મં. નં. ૧૩૩૪. (૨) સંવત ૧૭૪૨ વર્ષે શ્રી શાલિવાહન રાજ્યાત શાકે ૧૬૦૮ પ્રવર્તા. માને માસત્તમ જયેષ્ઠ માસે શુકલપક્ષે ૭ સપ્તભ્યાં તિથૌ બુધવારે શ્રી ત્રાંબડીઆ પૂનિમગ૭ વા. શ્રી ભીમવિમલજી લપિકૃતમતિ. ૫.સં. ૪૦-૧૧, ના. ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૩૮. ત્યાં આ કૃતિ સેમસુંદરસૂરિને નામે મુકાયેલી છે, પરંતુ સુપસાઈ સિરિ સોમસુંદરસૂરિ એ પંક્તિનો અર્થ એ થાય કે સોમસુંદરસૂરિના પ્રસાદથી એમના શિષ્ય આ રચના કરી છે. ૬૧. જિનવર્દાનગણિ (૩૯) + તપગચ્છ ગુર્વાવલી (બેલીમાં તેમજ છંદમાં) લ.સં. ૧૪૮૨ પહેલાં આદિ – વિતરતુ મંગલ પાલાઃ સમસ્ત સંઘસ્ય વમાન જિનઃ ચસ્પદ-સેવા સંપ્રતિ, કલ્પલતાભષ્ટફલદાને. વિમલ કેવલ જ્ઞાન દિવાકર, સકલ લેક્ટ લેક શિવંકર પાદપીઠ લુઇંત ચકચક્રિ આખંડલ, મેહાંધકાર સંહાર માર્તડ મંડલ, દેવાધિદેવ ત્રિભુવનકૃતસવ મનવાંછિતદાયક, રૈલોક્યનાયક, પ્રતિબંધિત-અનેક-ભવ્ય-જીવસમાજ, અપશ્ચિમ તીર્થાધિરાજ શ્રી વર્ધમાન સ્વામિ શ્રી સંધ રહઈ મંગલીકમાલ કરી. છે. અત – ગુજજર માલવ મેદપાટ મરહä કુલિંગિહિં સિંધુ જલપથિ કન્યકુન્જિ કર્ણટિ સુભેટિહિ હરમુજ કેસલ પમુહ દેસિ જસુ કિત્તિ અગજ્જઈ જ દિયર વર ચંદ મેરૂ પુછવીતલિ છજઈ તાં વીરના જિણવર થિકઉ પંચાસમ વાર પાટધર સિરિ ગ૭ સંઘ પરિવાર સહિત, સેમસુંદર ગુરૂ જય ચિરૂ. ૬ (૧) ઈતિ શ્રી શ્રીશ્રી તપગચ્છ ગુર્વાવલી સમાપ્ત વિબુધવર પં. જિવનગણિભિઃ વિરચિતા. ઇ. સં.૧૪૮૨ વર્ષ વૈશાખ શુદિ ૩ દિને લેખિ. ઘણું સારી પ્રત, પ.સં. ૩, અભય. ૧૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy