SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સેમસુંદરસૂરિશિષ્ય [૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ સિરિ પાસ જિણિ દે. (૧૦) સ્તંભનક વિનતી, ગા.૧૧, જુ પરમેશ્વરૂ પૂજિઉ વાવે. (૧૧) મથુરાવતાર શ્રી પાર્શ્વનાથ વિનતી, ગા.૧૬, મહુ૨હું કય અવયારૂ સારૂ સિરિ પાસ જિણે રૂ. (૧૨) મુનિસુવ્રત સ્વામી વિનતી, ગા.૭, નગર જાંબૂ તાં જગિ જણાયઈ. (૧૩) આદિનાથ વિનતી, ગા.૭, કુલિ ભલઈ અવતારૂ સખે લહી. (૧૪) આદિનાથ વિનતી, ગા.૯, યુગાદીશુ શેત્રુજનઈ ઈંગિ બઈઠઉ. (૧૫) તારણગિરિ વિનતી, ગા.૧૧, મનિ મને રથ એહુ સદા વસઇ. (૧૬) વિહરમાન વીસ વિનતિ, ગા.૯, જય જણિય સુખ જય કપૂરખ. આ સર્વેની નીચે એમ ખાસ લખ્યું છે કે “ઇતિ શ્રી જયશેખર સૂરિ કૃતા' અને આ સિવાય બીજી વિનતીઓ, તથા શત્રુંજય ચિત્ર પ્રવાડી અને ગિરનાર ચૈત્ર પ્રવાડી” છે તે સર્વે પ્રાયઃ જયશેખરસૂરિકૃત લાગે છે. પ.સં.૮–૧૮, જૂની પ્રત, સંધ ભં. દા.૭૫ નં.૧૩૩. [હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૪૧, ૪૨, ૧૪૬).] (૭) શ્રાવક બહતિચાર - (૧) સં.૧૯૦૯ માઘ વદિ ૬ સોમે મડવિ બિંદર મધ્યે ચતુમસ લિ. મુનિ ગુણચંદ્ર ચિ. વિનયચંદ તથા જાલમચંદ પડનાથે લિ. ૫.સં. ૯, મ. જે. વિ. નં.૬૪૧. (૨) સં.૧૯૧૪ માધ વદિ ૧૧ સેમે વિઢ મયે સુમાતજિન પ્રસાદાત લિ. મુ. દેવચંણ ચર. વીરચંદ પઠનાર્થ. પ.સં. ૧૦, મ. જે. વિ. નં.૮૬. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૪-૨૫, ભા.૩ ૫.૪૨૫-૨૭, પૃ.૧૪૭૮– ૭૯ તથા પૃ.૧૫૭૩.] ૬૦. સેમસુંદરસૂરિશિષ્ય (૮) સ્થૂલિભદ્ર કવિત ૨.સં. (૧૪)૮૧ આદિ – આજ સખી મઝ સફલ વિહાણુઉં, નયણિ મલિઉ જવ નાહ, કેશા કહઈ કોઈ વેસ અપૂરવ, કરિઅલ કમલ નિવાહ. ૧ બહિની બોલિવો નાહ આગલિ, કીજઈ કહિ કુણુ મતી, હાથિ દંડ કાંધિ કાંબલડી, ઉઘઉ મૂહિ મુંહપતી; ઉટણિ કહ્યું પહિરણિ ચલેટ, કડિહિ કણદોરડી, મલમલિન ગાત્ર અંગ અંઘેલિ ન સિરિ વેણુડી. અંત – ચાંદ્રગછિ ગિરૂઆ સુપસાઈ સિરિ સેમસુદરસૂરિ, એસીઈ કવિત એ કીધઉં, અતિ ઘણ આણંદ પૂરિ. ૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy