________________
[૪૯]
પંદરમી સદી
જયશેખરસૂરિ (૭૪) [+] નેમિનાથ ફાગ ૫૮ કડી આદિ –
- નમઃ પરબ્રહ્મણે. જિણિ જગ જીતવું શમરસિ, અમર શિરોમણિ કામુ, વિલસઈ સિદ્ધ સયંવર, સંવર ગુણિ અભિરામુ; નિરૂપમ નિપુણ નિરંજન, રંજન જનમન ચારૂ,
પામીય સુહુગુરૂ આઇસુ, ગાઈસુ નેમિકમાર. અંત – નિજ યશ દિસિ દિસિ વ્યાપએ થાપાએ ચઉવિ સંધ,
સૂરઉ તેહજ સામિય ધ્યામિય કામિય રંગ; કવિ તુ વિને દિહિં સિરિ જય સિરિ જયસેહરસૂરિ, જે ખેલઈ તે અર્વ પદ સંપદ પામઈ પૂરિ.
૫૮ (૧) ચેલા જસા લિષત. ૫.સં.૫-૧૩, સંધ ભં. દા.૭૫ નં.૧૧૮. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭).]
[પ્રકાશિતઃ ૧. ગૂર્જર રાસાવલી.] (૭૫) નેમિનાથ ધઉલ ગા. ૧૩ આદિ- દ્વારિકા ઘારિ ઘરિ મંગલ ચારૂ, સમુદ્રવિજય નરવર તણઉ એ,
સિવદેવિ માડિય તણુઉ મહારૂ, નેમિકુમર વર પરિણુઈ એ.
ઉગ્રસેન રાય તણય કુમારિ, રાજલ રૂપિ રલીયામણુ એ. ૧ અત– રાણું રાજલિ તણુઉ આણંદુ, કવિજણ તલઉં કેલવઈ એ,
જય જય જગગુરૂ નેમિ જિ હિંદુ, છણિ નેડઈ જઈ પૂરીઉ એ. ૧૩ (૧) ઇતિ શ્રી જયશેખરસૂરિ સુગુરૂ કૃતા શ્રી નેમિનાથ ધઉલ. તેમજ તેમની બેત્રણ નાની કૃતિ છે. પ.સં.૧૭, નાની ગુટક પ્રત, મારી પાસે. (૭૬) સ્તવન
(૧) શ્રી અબુદાચલ વિનતિ, ગા.૯, કઈય આભૂય ડુંગરિ જાઈસિઉં. (૨) વીસ વિહરમાન વિનતિ, ગા.૯, જય જણિય સુખ જય કપરૂખ. (૩) શત્રુંજય વિનતિ, ગા.૫, પુણ્ય ગિ વિમલાયેલુ પામી. (૪) પાશ્વ નાથ વિનતિ, ગા.૯, બલઈ જિ બલવંતુ દેઉ (૫) મહાવીર વિનતી, ગા. ૭, નગર તાં વઢવાણ વિશેષિથઈ. (૬) નેમિનાથ વિનતી, ગા.૫, ભલી ભાવના ભેટિવા નેમિ પાયા. (૭) શાંતિનાથ વિનતી, ગા.૯, પામી અછઈ બોધિ ભમી ભમી જઈ. (૮) જીરાપલ્લીય પાર્શ્વનાથ વિનતી, ગા.૭, જગનાથે રાઉલઉ દૂ જુહારઉં. (૯) થાંભ| વિનતી, ગા.૪, ભણુપુરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org