________________
કેનદનગણિ [૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૪૯ મેરુનન્દનમણિ (ખ૦ જિનેયસૂરિશિષ્ય) (૫૯) + શ્રી જિનદયસૂરિ વીવાહલઉ ૨.સં.૧૪૩૨
ખ૦ જિનેદિયસૂરિ સં.૧૪૩૨માં પાટણમાં સ્વર્ગસ્થ થયા તેને છેલો ઉલ્લેખ કરી આ કાવ્ય પૂરું થાય છે. તે વિષે તે રચાયેલું જણાય છે. ૧૫મા સૈકાની ભાષા માટે આ કૃતિ ઉપયોગી છે. આદિ-સયલમણવંછિયે કામકુંભવમ પાસપકમલુ પણમૂવિ ભત્તિ, - સુગુરૂ જિણઉદય સુરિ કરિયુ વિવાહલઉ સહિય માહલઉ મુછ
ચિત્તિ. ૧ અંત– એહુ સિરિ જિjઉદયસુરિ નિય સામિણે કહિઉ મઈ ચરિક
અઈ મંદબુદ્ધિ, અહ સે દિખૂગુરૂ દેઉ સુપસન્ન દેસણુ નાણુ ચારિત
સુદ્ધિ. ૪૩ એહુ ગુરૂરાય વીવાહલઉ જે પઢઈ જે ગુણઈ જે સુણંતિ, ઉભયલેગે વિ તે લહઈ મણવંછિયં મેરૂદન ગણિ ઈમ
ભણુતિ. ૪૪ પ્રકાશિત ઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. ૨. ઐતિહાસિક રાસસંગ્રહ ભા.૩. ૩. ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ પૃ.૩૮૦થી ૩૯૯. (૬૦) + અજિત-શાંતિ સ્તવન આદિ- મંગલ કમલાકંદ એ, સુત્ર સાગર પૂનમ ચંદ એ,
જગગુરૂ અજિત જિર્ણોદ એ, શાંતીસર નયણાનંદ એ. ૧ બિહું જિનવર પ્રણમેવ એ, બિહુ ગુણ ગાઈસ સંખેવ એ.
પુણ્યભંડાર ભરેસુ એ, માનવભવ સફલ કરેણુ એ. ૨ અંત– ઈમ ભગતિહિ ભેલિમ તણું એ, સિરિ અજિય સંતિ જિણ
ભુય ભણીએ, સરણિ બિહું જિણ પાય એ, શ્રી મેરૂદણ ઉવઝાય એ. ૩૨ [મુપુગેહસૂચી, હજીજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૩૬૮).
પ્રકાશિત ઃ ૧. રત્નસમુચ્ચય અથવા રામવિલાસ, પૃ. ૨૧૫–૧૯. [૨. અભયરત્નસાર, પૃ. ૩૫૮-૬૨.] (૬૧) જીરાઉલિ પાર્શ્વનાથ ફાગુ ગા.૩૦ ૨.સં.૧૪૩૨ આદિ- સમરવિ ત્રિભુવન-સામણિ, કામણિ સિર સણગારૂ,
કવિયgવયણિ જ વરસઈ, સરસ અમિઉ અપારૂ; વિઘન-વિણાસણ સાસણ, સામિઉ પાસકુમારૂ,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org