SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પંદરમી સદી [૯] દેવમુંદરસૂરિશિષ્ય ગાવિ સિરિ છરાઉસિરાઉલિઉ ફલ સારૂ. અંત – ચઉદ બત્રીસઈ સંવતિ, સંમતિ લે ગુરૂ પાસિ, છરાઉલિપતિ ગાઉ, છીઇઉ જગ જસવાસિ; પાસ ફાગુ સુનંદઉ, ચંદઉ જ અભિરામુ, સેહઈ મેરૂ સુનંદઉં, નદઉ મુનિ જન વામુ. (૧) પ.ક. ૨૮૮થી ૨૯૦, એક પ્રાચીન પ્રત, નાહટા સં. પ્રિકાશિત : પ્રાચીન ફાગુ સંગ્રહ]. (૬૧ ખ) સીમંધર સ્તવન ગા. ૩૧ આદિ- અતિ રસ હરિસ રણ વિહસિય, લેયણમણવયણ, યુણિ ભાવિ નિય સાંમિ સિરિ, સીમંધરૂ જિણરયણ. ૧ અંત – ઇયતત્તિ સત્તિ ભરેણ નિમિઉ, સન્થ સંધ વગેરે, અકખીણ ધીરિમ મેરૂનદણ મુત્તિ સિરિ સીમંધરે; સર્ગેઈ કીમિય ચિત્ત કામિય કપુપાયવુ જ ગમે, મજઝુ ઝાણું ગાણુ ગુણણ રાઈ, દેઉ નિય પય મગમે. ૩૧. (૧) પ.ક્ર. ર૭૬થી ૨૭૯, એક પ્રાચીન પ્રત, નાહટા સં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૧૮-૧૯, ભા.૩ પૃ.૪૨૦ અને પૃ. ૧૪૭–૭૮.] ૫૦. દેવસુંદરસૂરિશિષ્ય (કુલમંડનસૂરિ ) (૬૨) કાકબંધિ ચઉમ્પઈ અથવા ધમ્મક આ એપાઈ ૬૯ ટૂંકની છે. કકકાના અક્ષરોને અનુક્રમે આઘાક્ષર કરીને ચેપાઈ ગૂંથી છે. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર જૈનધર્મના મુખ્ય સિદ્ધાંતોને ઉપદેશ આપ્યો છે. ચોપાઈ રચ્યાને સંવત લખ્યો નથી, પણ પહેલી ટૂંકમાં શ્રી દેવસુંદરસૂરિને વંદના કરી છે, એટલે આ ચોપાઈ દેવસુંદરસૂરિના કઈ શિષ્ય રચી છે એમ ખાતરી થાય છે. દેવસુંદરસૂરિને સૂરિપદવી સંવત ૧૪૨૦માં મળી અને સંવત ૧૪૫૦ સુધી તેઓ હયાત હતા; એટલે આ ચોપાઈ સંવત ૧૪૨૦થી ૧૪૫૦ સુધીમાં ચાઈ છે એમ ખાતરીથી કહી શકાય. એની ભાષા પણ તે કાળને અનુરૂપ જૂની છે. આદિ- અરિહંત સિદ્ધ આયરિય ઉવજઝાય, સાહુ સુગુરૂ દેવસુંદરસૂરિ પાય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy