SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ [પ્રથમ આવૃત્તિ ભા. ૩ પૃ. ૪૧૮-૨૦.] ૪૬. પૃથ્વીચંદ્ર (રુદ્રપલીય ગચ્છ અભયસૂરિશિષ્ય) સં.૧૪ર૬માં રુદ્રપલ્લીય ગચ્છના અભયદેવસૂરિા૨)ના રાજ્ય તે ગચ્છના ગુણોખર–ગુણચંદ્રશિષ્ય ગુણાકરે “ભક્તામર સ્તોત્ર પર વૃત્તિ રચી. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો ૬૪૭. તે અભયદેવસૂરિના આ કવિ શિષ્ય લાગે છે. (૫૫) માતૃકા પ્રથમાક્ષર દાહક ગા.૫૮ ૨.સં.૧૪૨૬ આસપાસ આદિ– અપૂઈ અ૫૧ બુઝિ કરિ, જે પરસ્પઈ લીણુ, સુજિજ દેવ અહ હરસણ, ભવસાયર પારણુ. માઈ અખર ધરિ ધરિવિ વ૨, દૂહચ છે દેણ, રસવિલાસ આરંભિયઉં, સુકવિ પુડવીચદેણુ, અંત- રૂદ૫હિ ગ૭૩. તિલય, અભયસૂરિ સીસણ, રસવિલાસુ નિપાઇયઉં, પાઈય કcવરસેણુ. પુવિચંદ કવિ નિમ્મવિય, પઢિ દૂહી ચઉપન, તસુ અણસારિહિં વવહરહિ, પસરઈ કિરિરવન. (૧) નાહટાની નોંધમાંથી. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૭.] ૪૭. મેરૂતુંગસૂરિ આ. હોય તે આચાર્યપદ ૧૪૨૬ સ્વ. ૧૪૭૧. (૫૬) વ્યાકરણ ચતુષ્ક બાલા (૧) પ.સં. ૨૧, વખતછ શેરી ભં. પાટણ, દા.૭ નં.૬. (પ) તદ્ધિત બાલા (૧) પ.સ. ૨૫, વખતજી શેરી ભં. પાટણ, દા.૭ નં.૧૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૭૨.] ૪૮. જિનરત્નસૂરિ (૫૮) અબુંદાલંકાર શ્રી યુગાદિદેવ સ્તવન તથા તેમિનાથ સ્તવન લ. સં. ૧૪૩૦ પહેલાં (૧) સં. ૧૮૩૦ની લખેલી પ્રત, પ, ૧૫૮થી ૧૬૧, નાહટા સં. [પ્રથમ આવૃતિ ભા.૩ ૫.૧૪૭૮.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy