________________
२२
પ્રતાપના
છું; ગુરુવર્ય શ્રી આગમપ્રભાકરજી મહારાજ સાહેબનો વિરહ આ પ્રસંગે મને ગદગદ કરે છે. ટૂંકમાં જણાવવાનું કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ–ભગવતીસૂત્રના બીજા-ત્રીજા ભાગના મહત્વના કામની જવાબદારી તથા, જે મારા માટે શક્ય હશે તો, પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજસાહેબે તૈયાર કરેલા અને કેટલાક પોતાના હાથે પણ લખેલા પન્ના-પ્રકીર્ણક આગમો તૈયાર કરવાનું કામ પણ, મારી સામે છે જ. આથી અહીં વિશેષ માહિતી અન્યત્રથી જાણવા માટે ભલામણ કરી છે. અલબત, પૂજ્યપાદ વિદ્વદર્ય મુનિભગવંત શ્રી જંબૂવિજયજી મહારાજ સાહેબ તથા સુખ્યાતનામ પંડિતવર શ્રી દલસુખભાઈ માલવણિયાજીની મને સંપાદન અંગેના કાર્યમાં દૂફ છે અને તે મને બળ પણ આપે છે જ.
અહીં પ્રારંભમાં જણાવ્યું છે તે મુજબ પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજસાહેબે દશવૈકાલિક સૂત્ર અને આવશ્યકસૂત્રનાં પાઠ-પાઠાંતરોનો નિર્ણય લઈને તેની મુદ્રણાર્ડ નકલ પોતાના હાથે જ લખી હતી, તેના આધારે જ આ બે સૂત્રો અહીં પ્રકાશિત કર્યો છે. આથી આ બે સૂત્રોની વાચના અને સંપાદન અંગેની વિશેષ પ્રામાણિક માહિતી આપવાનું કામ તેના સંપાદકશ્રીજીના અભાવમાં મારા માટે અતિશ્રમસાધ્ય અને સમય લાગે તેવું હોવાથી તેના સંબંધમાં અહીં વિશેષ નોંધ લખી શકાઈ નથી, જ્યારે મેં સંપાદિત કરેલા ઉત્તરાધ્યયનસૂત્રની મૂલવાચના અને અને તેના સંશોધન અંગે કેટલીક ઉપયોગી નોંધ અહીં જણાવું છું–
અહીં જણાવેલી પ્રતિઓના આધારે ઉત્તરાધ્યયનસૂત્રનું સંપાદન-સંશોધન કરતાં, પ્રાચીન વ્યાખ્યાકારોએ ભૂલવાચનાનાં જે જે સૂત્રપદોનું વ્યાખ્યાન કર્યું છે અને જે જે રથાનોમાં તેમણે પ્રત્યંતરના કે વાચનાન્તરના પાઠભેદરૂપે સૂત્રપદો જણાવ્યાં છે તેમાંનાં અનેક સૂત્રપદો અહીં ઉપયુક્ત પ્રતિઓમાં મળ્યાં નથી. આની વિગત નીચે પ્રમાણે છે :
૧. ચૂર્ણિકારે વ્યાખ્યા કરી છે તે સૂત્રપાઠ અહીં ઉપયુકત પ્રતિમાં નથી. તે માટે જુઓ, પૃ. ટિ, પૃ૦ ટિ, પૃ. ટિ, પૃ. ટિ, પૃ. ટિ, પૃ. ટિ ૯૧ ૬ ૯૯ ૩,૫ ૧૦૬ ૧ ૧૧૬ ૧૨,૧૯ ૧૩૯ ૧૨ ૧૮૯ ૩ ૯૩ ૮
૯,૧૩ ૧૦૭ ૬ ૧૧૭ ૯ ૧૪૦ ૧ ૧૯ ૧૩ ૯૪ ૧૧ ૧૦૦ ૬,૧૦ ૧૦૮ ૩ ૧૨૪ ૧૨ ૧૪૧ ૨૫ ૨૬૭ ૩ ૯૫ ૧૨,૧૭, ૧૦૨ ૧૪ ૧૦૯ ૨,૭ ૧૨૫ ૦ ૧૪૫ ૧૮ ૩૦૨ ૧,૬,૧૧
૨૧ ૧૦૩ ૯,૧૧ ૧૧૦ ૨ ૧૩૬ ૧. ૧૫૧ ૯ ૩૨૮ ૧૬ ૯૬ ૩ ૧૦૪ ૨,૫ ૧૧૧ ૨-૩, ૫ ૧૩૭ ૧૮ ૧૫૩ ૨૩ ૯૭ ૧૧,૧૫ ૧૦૫ ૭,૧૦, ૧૧૨ ૪,૬ ૧૩૮ ૧૬ ૧૬૬ ૧
૧૭,૨૧ ૨. ચૂર્ણિમાં પાઠભેદરૂપે જણાવેલ સૂત્રપાઠ કોઈ પણ પ્રતિએ આપ્યો નથી. તે માટે જુઓ, પૃ. ૯૫ ટિ૦ ૧, પૃ. ૧૧૯ ટિ૦ ૬.
૩. ચૂણિ અને પાઇયટીકામાં મૌલિક સૂત્રપાકરૂપે સ્વીકારીને જેની વ્યાખ્યા કરી છે તે સૂત્રપાઠ કોઈ પણ પ્રતિએ આપ્યો નથી. તે માટે જુઓ, પૃ. ૯૦ દિ૦ ૧, પૃ. ૯૨ ૦િ ૫, પૃ૦ ૯૩ ટિ. ૧ ટિ. ૬ ટિ૧૦ ટિ૧૯, પૃ. ૯૪ ટિ, ૨૮, પૃ. ૯૭ ટિ. ૧, પૃ૦ ૧૦૪ ટિ૦ ૪, પૃ. ૧૧૦ ટિક ટિ. ૧૫, પૃ. ૧૯ ટિવ ૩, પૃ ૧૪૮ ટિ ૨, પૃ. ૧૭૭ ટિ૧૬.
૪. ચૂણિ અને પાઇયટીકામાં પાઠભેદરૂપે જણાવેલ સૂત્રપાઠ કોઈ પણ પ્રતિએ આપ્યો નથી, તે માટે જુઓ, પૃ. ૯૦ ટિ૧૮, પૃ. ૯૪ ટિ. ૧૪, પૃ. ૯૬ ટિ-૩, પૃ. ૯૭ ટિ૫ ટિવ ૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org