________________
પદ્રવ્ય
૧પપ
પણ પોતાના દ્રવ્યપણાને તજતા નથી અને અતિપ્રસંગ દોષ આવે છે તેથી અવસ્થાભેદે દ્રવ્યના ભેદ માનવા યોગ્ય નથી એમ જૈન કહે છે. તે ચારેનો સમાવેશ જૈને જીવદ્રવ્યમાં કરેલ છે. (આ રીતે તેમાં જીવ છે એવું જૈનદર્શન સિવાય કોઈપણ દર્શનમાં તેને જીવ તરીકે સ્વીકારેલ નથી) આકાશ અને કાલ, અને આત્માને (જીવન) જૈનોએ દ્રવ્ય તરીકે સ્વીકારેલાં છે. દિશાને આકાશનું અવયવભૂત છે તેથી પૃથક દ્રવ્ય ગણેલ નથી. મન તેમાં પુદ્ગલ દ્રવ્યમાં અંતર્ભાવ પામે છે કારણ કે તે સ્પર્ધાદિમાનું છે.
છેલ્લે ઉપસંહાર તરીકે દ્રવ્યના ભેદનો એક કોઠો નીચે મૂકવામાં આવ્યો છે.
જીવ દ્રવ્ય
અજીવ દ્રવ્ય
અરૂપી
રૂપી (પુદ્ગલ)
ધર્માસ્તિકાય અધર્મા- આકાશા- કાળ
સ્તિકાય સ્તિકાયા
પરમાણુ
સ્કંધ
જીવસહિત (વર્ગણા)
જીવ રહિત (જીવ સાથે નહિ) :
સૂક્ષ્મસ્કંધ વર્ગણા
આદર (ચૂલોસ્કંધ વર્ગણા.
ભાષા શ્વાસોચ્છવાસ મન કામણવર્ગણા ઔદારિક વૈક્રિય આહારક તેજસ
જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ
નામ
ગોત્ર અંતરાય
૫ ભેદ
૯ ભેદ
૨ ભેદ ૨૮ ભેદ ૪ ભેદ ૧૦૩ ભેદ રે ભેદ પ ભેદ
આ સર્વ ભેદ વગેરે કર્મસ્વરૂપમાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org