SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ss D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય બાલા.” (સં. ૧૭૭૩ ઈ.સ. ૧૭૧૭), વિજયેંદ્રસૂરિશિષ્યનો “યૂલિભદ્ર ચરિત્ર બાલા.” (સં.૧૭૬૨ ઈ.સ.૧૭૮૬), દેવચંદ્રગણિના ‘ચોવિસી સ્વોપજ્ઞ બાલા.” (સં.૧૮મીનો ઉત્તરાધ), “ગુરુગુણછત્તીસી બાલા.” “સપ્તસ્મરણ બાલા.” અને “૨૪ દંડક વિચાર બાલા.” (સં.૧૮૦૩/ઈ.સ.૧૭૪૭), પદ્મચંદ્રશિષ્યનો નવતત્ત્વ બાલા.” (હિંદીમાં સં. ૧૭૬૬ઈ.સ.૧૭૧૦), જીવવિજયના “જબૂદ્વીપ- પ્રજ્ઞપ્તિ બાલા.” (સ. ૧૭૭૦ ઈ.સ. ૧૭૧૪) “પ્રજ્ઞાપનાસૂત્ર બાલા.' (સં. ૧૭૮૪) ઈ.સ. ૧૭૨૮) “અધ્યાત્મકલ્પદ્રુમ બાલા.” (સં. ૧૭૯૦ ઈ.સ.૧૭૩૪), છ કર્મગ્રંથ બાલા.” (સં.૧૮૩ઈ.સ. ૧૭૪૭) અને “જીવવિચાર બાલા.” (સમકાલીન), લક્ષ્મીવિમલ - વિબુધવિમલસૂરિનો “સમ્યકત્વપરીક્ષા બાલા.” (સં. ૧૮૧૩ ઈ.સ.૧૭૫૭), જિનસોમનો ‘સિદ્ધપંચાશિકા બાલા.” (સં.૧૭૮૧/ઈ.સ. ૧૭૨૫), હર્ષનિધાનસૂરિનો “રત્નસમુચ્ચય બાલા.” (સં.૧૭૮૩/ઈ.સ.૧૭૨૭ પહેલાં), જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિનો ‘લઘુક્ષેત્રસમાસ બાલા.” (સં. ૧૮મી સદીનો અંતભાગ), લાવણ્યવિજયનો “યોગશાસ્ત્ર બાલા.' (સં.૧૭૮૮ ઈ.સ.૧૭૩૨ પહેલાં). રામવિજય-રૂપચંદના “ભર્તુહરિશતકત્રય બાલા.' (સં.૧૭૮૮ ઈ.સ. ૧૭૩૨), ‘અમરશતક બાલા.' (સ.૧૭૯૧ ઈ.સ. ૧૭૩૫), “સમયસાર બાલા.” (સં. ૧૭૯૮ ઈ.સ.૧૭૪૨), “ભક્તામરસ્તોત્ર બાલા.' (સં.૧૮૧૧/ ઈ.સ.૧૭પપ) અને “નવતત્ત્વ બાલા.” (સં. ૧૮૩૪ઈ.સ.૧૭૭૮) બુંધવિજયનો “યોગશાસ્ત્ર બાલા.” (સં.૧૮૦ઈ.સ. ૧૭૪૪ પહેલાં), ભાનુવિજયનો “પાર્શ્વનાથ ચરિત્ર બાલા.' (સં. ૧૮00ઈ.સ. ૧૭૪૪), ઉપરાંત અજ્ઞાત કઓિના ૧૬૪ જેટલા બાલાવબોધ જાણવામાં આવ્યા છે, સ્તબક-ટબા પણ ઘણા છે. (જે.ગુ.ક. ૫, પૃ.૩૭૪–૩૯૫ અને ૪૩૦-૪૩૬) વિક્રમની ૧૮મી સદીનો ‘બાલાવબોધોનો ફાલ આશ્ચર્યમુગ્ધ કરી દે તેવો છે. વિરક્ત સાધુવયએ પોતાના જ્ઞાનનો લાભ અન્યોને મળે એ માટે પોતાના સમયનો સદુપયોગ કર્યો છે એ ગુજરાતી ગદ્યના વિકાસના ક્ષેત્રે નોંધપાત્ર છે. વિક્રમની ૧૯મી સદીમાં આગળ વધતો એ પ્રવાહ વધુ અને વધુ આગળ વધતો રહ્યો છે. જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોતસાગરનો “સમ્યકૃત્વ સ્તવ બાલા.” (સં.૧૯મીની ૧લી પચીસી), ઉત્તમવિજયનો શ્રાદ્ધવિધિવૃત્તિ બાલા. (સં.૧૮૨૪ ઈ.સ. ૧૭૬૮), તત્ત્વહંસનો ભુવનભાનુચરિત્ર બાલા.” (સં. ૧૮૦૧ઈ.સ. ૧૭૪૫), ભક્તિવિજયનો ચિત્રસેન પદ્માવતી ચરિત્ર બાલા.” (૧૯મીનો આરંભ), ધર્મચંદ્રનો “ભુવનદીપક બાલા.” (સં.૧૮૦૬/ઈ.સ.૧૭૫૦), પદ્મવિજયના ગૌતમપૃચ્છા બાલા.” (સં. ૧૮૮૪ઈ.સ. ૧૮૨૮) અને “મહાવીર (હૂંડી) સ્તવન બાલા.” (સં.૧૮૪૯ઈ.સ.૧૭૯૩), ક્ષમા કલ્યાણ વાચકનો “યશોધર ચરિત્ર બાલા.” (સં.૧૮૯૩ ઈ.સ.૧૮૩૭), કાંતિવિજયના ‘ગણધરવાદ બાલા.” (સં. ૧૮૩૮/ઈ.સ. ૧૭૮૨) અને “ક્ષેત્રસમાસ બાલા.” જ્ઞાનસારના “આનંદઘન ચોવીસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy