SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન ગુજરાતી જૈન ગદ્યસાહિત્ય D ૬૩ નથી) અને કલ્પપ્રકરણ બાલા.” (વર્ષ નથી) એ બાર બાલાવબોધ જાણવામાં આવ્યા છે. ઉદયવલ્લભસૂરિનો “ક્ષેત્રસમાસ બાલા.” (સં.૧પ૨૦/ઈ.સ.૧૪૬૪) જયવલ્લભનો “શીલોપદેશમાલા બાલા.” (સં.૧૫૩૦/૧૪૭૪ પહેલાં), નન્નસૂરિનો ઉપદેશમાલા બાલા.” (સં. ૧૫૪૩ઈ.સ. ૧૪૮૭), સુંદરહંસનો પાસત્યાવિચાર' (સં.૧૫૪૦/ઈ.સ.૧૪૭૪ આસપાસ)', હેમવિમલસૂરિનો “કલ્પસૂત્ર બાલા.” (.૧૫૬૮ ઈ.સ.૧૫૧૨ પહેલાં) પાર્શ્વચંદ્રસૂરિના “આચારાંગ બાલા.” દશવૈકાલિકસૂત્ર બાલા.” “પપાતિકસૂત્ર બાલા.” “સૂત્રકાંગસૂત્ર બાલા.” “સાધુપ્રતિકમણ સૂત્ર બાલા.” “રાયપાસેણીસૂત્ર બાલા.” “નવતત્ત્વ બાલા.” “પ્રશ્નવ્યાકરણ - સૂત્ર બાલા.” “ભાષાના ૪૨ ભેદનો બાલા.” “જંબૂચરિત્ર બાલા.” તંદુવેયાલય પયા બાલા.” અને “ચઉસરણ પ્રકીર્ણ બાલા.” (સં. ૧૫૯૭ ઈ.સ. ૧૫૪૧) આ બાર જેટલા, પાર્શ્વચંદ્રસૂરિશિષ્યનો “સત્તરી કર્મગ્રંથ બાલા.” (ગુરના ઉત્તરકાળમાં), બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિનો લોકનાલિકા બાલા. (સં.૧૬૪૬ઈ.સ.૧૫૯૦ પૂર્વે) અમરચંદ્ર-સમરસિંહના ‘સંસ્તારક પ્રકીર્ણક બાલા.', ‘ષડાવશ્યક બાલા.” અને ઉત્તરાધ્યયન બાલા.” (ત્રણે સં.૧૬૨૬ ઈ.સ.૧૫૭૦ પહેલાં), ગુણધીરગણિનો સિદ્ધહેમ આખ્યાન બાલા.” (અજ્ઞાત સમય), મહીરત્નનો “નવતત્ત્વ બાલા.” (અજ્ઞાત સમય) ઉદયધવલનો “પડાવશ્યક બાલા.” (અજ્ઞાત સમય), મહિમાસાગરનો પડાવશ્યક વિવરણ સંક્ષેપાર્થ, (અજ્ઞાત સમય), આ ઉપરાંત જે.ગુ.ક.૧માં પૃ.૩૮૮-૩૯૦માં વીસ જેટલા બાલાવબોધ નોંધાયેલા છે. વળી કોઈ અજ્ઞાતનો ‘ઉપદેશરત્નકોશ બાલા.” (સં. ૧૫૨૫/ઈ.સ. ૧૪૬૯ પહેલાંનો), વિનયમૂર્તિનો પડાવશ્યક બાલા.” (સં. ૧૫૦૯/૧૪૫૩ પહેલાં), અહીં સુધીમાં વિક્રમની ૧૬મી સદી પર્વતના બાલાવબોધ ધ્યાન પર આવ્યા છે. ભાષામાં અર્વાચીન સંસ્કાર છેક તરુણપ્રભથી જોવા મળે છે. જેને લહિયાઓની એ ખાસિયત જોવામાં આવી છે કે લેખનમાં જૂના સંસ્કાર સાચવવા, આમ છતાં ઉચ્ચરિત રૂપ અજાણ્યું પણ નોંધાયેલાં જોવા મળે છે. નોંધપાત્ર એ છે કે બાલાવબોધોનો પ્રવાહ ૧૬મી સદી પછી પણ ચાલુ રહ્યો છે. સોમવિમલસૂરિના દશવૈકાલિકસૂત્ર’ અને ‘કલ્પસૂત્ર'ના બાલાવબોધ એમનું નિધન સં.૧૩૭/ઈ.સ.૧૫૮૧માં થયું તે પૂર્વના છે. સાધૂકીર્તિનો “અજિત શાંતિ સ્તવન બાલા.” (સં.૧૬૧૮ ઈ.સ. ૧૫૬૨), ચારિત્રસિંહનો ‘સમ્યકત્વ બાલા.” (સં.૧૩૩/ઈ.સ.૧૫૭૭), શિવનિધાનના “લઘુસંગ્રહણી બાલા.” (સં.૧૬૮૦ ઈ.સ.૧૬૨૪), “કલ્પસૂત્ર બાલા.” (સં.૧૬૮૦/ઈ.સ. ૧૬૨૪), “ગુણસ્થાનગર્ભિત જિનસ્તવન બાલા.” (સં. ૧૬૯૨ ઈ.સ.૧૬૩૬) અને “કૃષ્ણવેલી બાલા.” (સમકાલ) એ ચાર બાલાવબોધ, સમયસુંદર ઉપાધ્યાયનો પડાવશ્યક સૂત્ર બાલા.” (સં.૧૭૦ ઈ.સ.૧૬૪૪ પૂર્વ), રાજહંસનો દશવૈતાલિકસૂત્ર બાલા.” (૧૬૬રઈ.સ.૧૦૬ પહેલાં), મેઘરાજ (સં.ની ૧૭મી સદીના ઉત્તરાધીના ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy