SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પડિત, રસ, સર્જક કવિ જયવંતસૂરિ D ૧૫૫ મધ્યકાળમાં વિરલ એવા પંડિત. રસજ્ઞ, સર્જક કવિ છે. એમની કાવ્યસૃષ્ટિ આજે પણ કાવ્યરસિકોને પરમ હૃદ્ય બને એવી છે. સંદર્ભસાહિત્ય મુદ્રિત આત્માનંદ પ્રકાશ, પુ.૨૧ અં.૭ તથા અં. ૧૦ – જયવંતસૂરિ', મોહનલાલ દલીચંદ દેશાઈ. ઋષિદના રાસ, સંપા. નિપુણા દલાલ, ૧૯૭૩. કક્કાબત્રીશીના ચંદ્રાવલા તથા ચોવીસ તીર્થંકરાદિકના ચંદ્રાઉલાનો સંગ્રહ, ૧૮૮૫ - સીમંધરસ્વામી ચંદ્રાઉલા'. ગુજરાતી સાહિત્યકોશ, ખંડ ૧, મધ્યકાળ, સંપા. જયંત કોઠારી વગેરે, ૧૯૮૯ – “જયવંતસૂરિ', ઋષિદના રાસ', “શૃંગારમંજરી'. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા. ૨, સંગ્રા. મોહનલાલ દ. દેશાઈ, સંપા. જયંત કોઠારી, ૧૯૮૭. , પ્રાચીન ફાગુ સંગ્રહ, સંપા. ભોગીલાલ જ. સાંડેસરા, સોમાભાઈ પારેખ, ૧૯૫૫ – ‘સ્થૂલિભદ્રા કોશા પ્રેમવિલાસ ફાગ'. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ, ભા.૧, સંપા. શિવલાલ જેસલપુરા, ૧૯૭૪ - નેમિનાથ-રાજિમતી બારમાસ'. શમામૃત. સંપા. મુનિ ધર્મવિજય, ૧૯૨૩ - નેમિનાથ સ્તવન'. શૃંગારમંજરી, સંપા. કનુભાઈ શેઠ, ૧૯૭૮. શૃંગારમંજરી, જયંત કોઠારી, ૧૯૮૭. હસ્તપ્રતો આ માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ ભા.૨; ષિદના રાસ, સંપા. નિપુણા દલાલ તથા શૃંગારમંજરી, સંપા. કનુભાઈ શેઠ. (છેલ્લા બે ગ્રંથોમાં સંપાદિત કૃતિ ઉપરાંતની અન્ય કૃતિઓની હસ્તપ્રતોની પણ નોંધ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy