SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ લાવણ્યસમય L ૧૧૩ છે એવા લાવણ્યસમય એમની નાનીમોટી બહુસંખ્ય અને સ્વરૂપવૈવિધ્યવાળી રચનાઓને કારણે એક નોંધપાત્ર કવિ ઠરે છે. આ ગાળાના મુખ્યતયા જૈને ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ લાવણ્યસમય વિશે કહ્યું છે કે, “તેમણે આ સમયમાં જેટલી સુંદર કૃતિઓ રચી છે તેટલી કૃતિઓ કોઈ જૈન કવિએ રચી નથી. તેથી આ સમયને લાવણ્યસમય યુગ” એ નામ આપીશું તો અસ્થાને નહીં ગણાય.” મને લાગે છે કે મોહનલાલ દેશાઈના આ વિધાન સાથે સંમત થવું આપણે માટે પણ અસ્થાને નહીં ગણાય. સંદર્ભ ૧. કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ, સંપા. શિવલાલ જેસલપુરા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૯. ૨. કવિ લાવણ્યસમયરચિત નેમિરંગરત્નાકર છંદ, સંપા. શિવલાલ જેસલપુરા, લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૧૯૬૫. ૩. ગુજરાતી અહિત્યકોશ, ખંડ ૧ (મધ્યકાળ), મુખ્ય સંપા. જયંત કોઠારી, જયંત ગાડીત, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ, ૧૯૮૯ – “લાવણ્યસમય', 'વિમલપ્રબંધ/રાસ', નેમિરંગરત્નાકર છંદ/રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ', નેમિનાથ હમચડી’ અને કરસંવાદ', કાન્તિભાઈ બી. શાહ. ૪. જૈન ગૂર્જર કવિઓ. (સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિ), ભા. ૧, સંગ્રાલ્ક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, સંપા. જયંત કોઠારી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૧૯૮૬. ૫. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલીચંદ દેશાઈ, શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ઑફિસ, મુંબઈ, ૧૯૩૩. ૬. વિમલપ્રબન્ધ, સંપા. ધીરજલાલ ધ. શાહ ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, ૧૯૬૫. ૭. જૈનયુગ, પુ.પ. અંક ૯-૧૦, વૈશાખ – જેઠ સં.૧૯૮૬ – સિદ્ધાન્ત ચોપાઈ, સંપા. મોહનલાલ દ. દેશાઈ.. ૮. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૩૧ - લાવણ્યસમયકૃત ‘રાવણમંદોદરી સંવાદ', સંપા. મોહનલાલ દ. દેશાઈ. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy