SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ [] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય અનુભવતી રાજકુમારીનાં ચિત્રો ઉપરાંત ‘કળિયુગ બત્રીશી'માંથી ઉપસતાં ગુરુ અને શિષ્યનાં ચરિત્રો હીરાણંદસૂરિની ચિરત્રનિર્માણકલાનાં સુંદર ઉદાહરણો છે. સ્થળચિત્ર તરીકે ‘કળિયુગ બત્રીશી'માંના સોરઠપ્રદેશનું વર્ણન અને પ્રસંગચિત્ર તરીકે આહાર વહોરવા જઈ રહેલા સાધુજનવાળા પ્રસંગનું ચિત્ર કે વસ્તુપાળ રાસ'માંના સંઘયાત્રા પ્રસંગનાં ચિત્રો હીરાણંદસૂરિની અલંકારનિરૂપણ નિમિત્તે ચિત્રનિર્માણકલાશક્તિનો પરિચય કરાવે છે. ‘દિવાળી ગીત' રૂપકગ્રંથિમાં રચાયેલું છે તો ‘સ્થૂલિભદ્ર બારમાસા' મુખ્યતયા વિપ્સા અલંકારમાં જ નિરૂપાયેલ છે. સરસતિ સતિ સામિણિ સમરઇએ, પામીએ પામીઅ સુગુરુ પસાઉ કે, ગાઈસુ સીલ-સોહામણુ એ, થૂલિભદ્ર થૂલિભદ્ર મુણિવર-રાઉ કે, સરસતિ સામિણિ સમરઇએ. સમરીઇ સરસતિ, સુગુરુ-આઇસિ થૂલિભદ્ર વખાણીઇ, સિગડાલ-લાછણદેવી-નંદન પાડલિપુરિ જાણીઇ; વ૨સ બારઇ કોડિ બારઇ વેસ સિરૂં વિલસી કરી, માસ માગિરિ સંયમ લીધુ, કોશ હીઅડઇ હિબરી. માસિર માગિસિર મારગ રૂઅડા એ, લાભઇ નદીહં પા૨ કે, વાણિજ મારિંગ સંચર ́ એ, થૂલિભદ્ર થૂલિભદ્ર કરઇ વિહાર કે, માિિસ મારગ રૂઅડા એ. ૧ રૂઅડા માગિસિર મારગ, ગયણ નક્ષત્ર વિહસી, નેપાલ બોરા દિટ ઉરાં, મેલ્હીઈ અંગાસીઆં, વિવહરા દોસી, લગન જોસી, રાગ રૂઅડઉ ચૂંડિંગરી, થૂલિભદ્ર વિષ્ણુ રડંઇ કોશા, નયણ આંસજલ ભરી. ૨ પોસિäિ પોસિર્હિ નિય તનુ પોસિઇ એ, લીજઇ લીજઇ સુધૃત-આહાર કે રંગિત દોટી ઓઢણઇ એ, માણિક માણિક રંગ અપાર કે, પોસિર્હિ નિઅ પોસીઇ એ. પોસ માસિ† પોસીઇ તનુ, સુગંધ તેલસુ લાઈઇ, સિંદૂર-કુકુમિ પીઅલિ કીજઈ, રામિંગરી રિસ ગાઈઇ; કુસુંભ પુંભિહિં મહિલ ચરચ†, વાડીય મરુઉ વાવીઉ, રણિ મોટી, કોશા જંપઇ, ‘થૂલિભદ્ર ન આવીઉ.' ઉપરાંત સમૃત રોટી, ઓણિ દોટી, તીહ નવિ ભય સીઅ તણું, દેવાખિઈ દેવ રીઝઈ, દાઝઇ હિમભિર પોઇણી, થૂલિભદ્રવિયોગિ દાઝઇ કોશ અતિ નવજુવણી. રાયણ નીલાં, ચંદણ ટીલાં, વસંત માસ ફુલીઆમણુ, Jain Education International For Private & Personal Use Only ૩ ૪ www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy