SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કર પ્રસ્તાવના આ નાગાર્જુની વાચનાના પાઠભેદો સૂત્રકૃતાંગની ચૂર્ણિ તથા વૃત્તિમાં જણાવેલા છે. જો પૃ. ૧૧ ટિ૧૨, પૃ. ૧૬ ટિ- ૭, પૃ. ૨૧ ટિ. ૧૯, પૃ. ૨૨ ટિ૦ ૮, પૃ. ૧૯૧ ટિ. ૮, પૃ. ૧૯૪ ટિ- ૭, પૃ. ૧૫ ટિ. ૪,૯, પૃ. ૨૧૨ ટિ. ૪, પૃ. ૨૪૦ ટિ. ૧૭, ૨૩, પૃ૦ ૨૪૫ ટિ ૧૫, પૃ. ૨૫૪ ટિ. ૧૬. આ બધા તેર સ્થળોમાં ચૂર્ણિમાં નાગાર્જનીય પાઠભેદનો ઉલ્લેખ છે. પરંતુ વૃત્તિમાં તો ચાર સ્થળે જ ઉલ્લેખ છે જે અમે પૃ૦ ૨૧.૦ ૧૯, પૃ. ૨૨ ટિ• ૮, પૃ. ૧૮૪ ટિવ ૭ તથા પૃ. ૨૧૨ ટિ. ૪ માં જણાવ્યો છે. આ ઉપરાંત પણ ચૂર્ણિમાં (પૃ. ૪૭) નાડુનીયાસ્તુ તિ–“નાના ત્રણ ન તુ થાવરવયનામેના” આવો ઉલ્લેખ છે. પરંતુ ચૂણિના સંપાદક મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે ત્યાં ૧૧ મા ટિપ્પણમાં સ્પષ્ટીકરણ કર્યું छ । ११ अत्र नागार्जुनीयाचार्याणां कोऽपि पाठभेदो वाचनाभेदो वा नास्ति, किन्तु व्याख्याभेद ત્ર દરયતે | આ ઉપરાંત દિગંબરપરંપરામાં અથવા યાપનીયસંધની પરંપરામાં પણ સૂત્રતાંગની કોઈક વાચના હશે. દિગંબર સંઘમાં અત્યંત માન્ય મૂલારાધના(ભગવતીઆરાધના)ની અપરાજિતસૂરિએ રચેલી વિજયોદયાટીકામાં (પૃ૦ ૬૧૨) સૂત્રકૃતાંગના પુંડરીક અધ્યયનના પાઠનો આ પ્રમાણે ઉલ્લેખ છે–તથા સૂત્રકૃતસ્ય પુesધ્યાયે ચિતમ્બા વાઝા ધર્મદં વય-વત્તાવિદેહું રતિ સૂત્રકૃતાંગ પૃ૦ ૧૫૦ માં આ જ વાત સૂ૦ ૬૯૦ માં વિસ્તારથી છે. થોડો શાબ્દિક ભેદ છે, તેથી સમજાય છે કે દિગંબરપરંપરામાં કે યાપનીયસંઘની પરંપરામાં પણ સૂત્રગની કંઈક જુદી વાચના અવશ્યમેવ હશે. પ્રચલિત માન્યતા પ્રમાણે, આ૦ દેવધિંગણી ક્ષમાશ્રમણે જે વાચના પુસ્તકારૂઢ કરી તે વાચના : અત્યારે પ્રવર્તમાન છે એમ કહેવાય છે. છતાં ગમે તે કારણે ગમે તે સમયે એમાં પણ ઘણા પાઠભેદો થયા છે. આ વાતનો સ્પષ્ટ અનુભવ આચારાંગચૂણિ તથા આચારાંગસૂત્રની શીલાંકાચાર્યવિરચિત વૃત્તિ, સૂત્રકૃતાંગચૂણિ તથા સૂત્રકૃતાંગસૂત્રની શીલાંકાચાર્ય વિરચિતવૃત્તિ જતાં થાય છે. આ સંબંધમાં આ પ્ર સ્વ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ જૈન મા મધર મૌર પ્રાતવાશ્રય નિબંધમાં નીચે પ્રમાણે જણાવે છે – कुछ विद्वान् स्थविर आर्थ देवर्धिगणि के आगम-व्यवस्थापन व आगम-लेखन को वालभी वाचनारूप से बतलाते हैं किंतु ऊपर वाल भी वाचना के विषय में जो कुछ कहा गया है उससे उसका यह कथन भ्रान्त सिद्ध होता है. वास्तव में वालमी वाचना वही है जो माधुरी वाचना के समय में स्थविर आर्य नागार्जुन ने वल भीनगर में संघसमवाय एकत्र कर जैन आगमों का संकलन किया था. स्थविर आर्य देवर्द्धिगणि ने वलभी में संघसमवाय को एकत्रित कर जैन आगमों को व्यवस्थित किया व लिखवाया. उस समय लेखन की प्रारम्भिक प्रवृत्ति किस रूप में हुई इसका स्पष्ट उल्लेख कहीं भी नहीं मिलता. सामान्यतया मुखोपमुख कहा जाता है कि वलभी में हजारों की संख्या में ग्रंथ लिखे गये थे, किन्तु हमारे सामने शीलांकाचार्य, नवांगवृत्तिकार अभयदेवसूरि आदि व्याख्याकार आचार्यों के जो विषादपूर्ण उल्लेख विद्यमान है उनसे तो यह माना नहीं जा सकता कि इतने प्रमाण मे ग्रंथलेखन हुआ होगा. ૧. જુઓ આચારાંગસૂત્રની પ્રસ્તાવના પૃ. ૩૫ તથા સ્ત્રીનિર્વાન-સિમુસ્તિકાળની પ્રસ્તાવના, પૃ. ૨૦-૨૨. ૨. જુઓ આચારાંગસુત્રની પ્રસ્તાવના, પૃ૦ ૩૨-૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy