SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના દિગંબર ગ્રંથોમાં દરેક ગણધરોની સૂત્રથી પણ અલગ અલગ દ્વાદશાંગીનો ઉલ્લેખ જોવામાં આવતો નથી. એટલે વિદ્વાનો સમક્ષ આ વાત વિચારણા માટે અમે મૂકી છે. હકીકત જે હોય તે ખરી. શ્વેતાંબર તથા દિગંબર ઉભય દૃષ્ટિએ એટલી વાત તો નિર્વિવાદ છે કે ભગવાન સુધમાં સ્વામીથી આપણી સૂત્રવાચનાની પરંપરા ઉતરી આવી હતી. ભગવાન મહાવીર પરમાત્માના નિર્વાણ પછી ઘણાં વર્ષો સુધી આ સૂત્રવાચનાની પરંપરા એકસરખી ચાલી. પરંતુ ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ ૧૬૦ વર્ષ ગયા પછી ભગવાન ભદ્રબાહુસ્વામીના સમયમાં બાર વર્ષ સુધી દુષ્કાળ પડવાને કારણે પાટલિપુત્રમાં સૂત્રોની વાચનાને વ્યવસ્થિત કરવાનો પ્રથમ પ્રસંગે ઉપસ્થિત થયો હતો. તેનું વર્ણન આવશ્યકચૂ ર્ણિ વગેરેમાં આવે છે. ત્યારપછી વીર નિર્વાણ સંવત ૮૨૭થી ૮૪૦ના ગાળામાં સ્કેન્દિલાચાર્ય તથા નાગાર્જનાચાર્યના સમયમાં આવો વાચનાને પ્રસંગ ફરીથી ઉપસ્થિત થયો હતો. તેમના સમયમાં બાર વર્ષનો સતત દુષ્કાળ પડવાથી ભિક્ષા નિમિત્તે સાધુઓ ભિન્ન ભિન્ન સ્થળે વિખરાઈ ગયા તેથી વ્યવારથત અધ્યયનના અભાવે સૂત્રનું વિસ્મરણ થવાથી બારવર્ષના દુષ્કાળ પછી સ્કંદિલ આચાર્યના પ્રમુખપદે મથુરામાં १. तम्मि य काले बारबरिसो दुकालो उवहितो, संजता इतो इतो य समुद्दतीरे अच्छित्ता पुणरवि पाडलिपुत्ते मिलिता। तेसिं अण्णस्स उद्देसओ, अण्णस्स खंडं, एवं संघाडितेहिं एक्कारस अंगाणि संघातिताणि, दिट्टिवादो नत्थि। नेपालवत्तणीए य भद्दबाहुसामी अच्छंति चोहसपुष्वी, तेसिं संघेण पत्थवितो संघाडओ ‘दिढिवादं वाएहि' त्ति, गतो, निवेदितं संघकजं । तं ते भणंति दुकालनिमित्तं महापाणं ण पविट्ठो मि, इयाणि पविट्ठो मि, तो न जाति वायणं दातुं । पडिनियत्तेहिं संघस्स अक्खातं । तेहिं अण्णो वि संघाडओ विसजितो, जो संघस्स आणं अतिक्कमति तस्स को दंडो? ते गता, कहितं, तो अक्खाइ-उग्घाडिजइ, ते भणंति--मा उग्घाडेह, पेसेह मेधावी, सत्त पडिपुच्छगाणि देमि।" -आवश्यकचूर्णि, भाग २, पृ० १८७ । “इतश्च तस्मिन् दुष्काले कराले कालरात्रिवत् । निर्वाहार्थ साधुसङ्घस्तीरं नीरनिधेर्ययौ ॥५५॥ अगुण्यमानं तु तदा साधूनां विस्मृतं श्रुतम् । अनभ्यसनतो नश्यत्यधीतं धीमतामपि ॥५६॥ सङ्घोऽथ पाटलीपुत्रे दुष्कालान्तेऽखिलोऽमिलत् । यदङ्गाध्ययनोद्देशाद्यासीद् यस्य तदाददे ॥५७॥ ततश्चैकादशाङ्गानि श्रीसङ्घोऽमेलयत् तदा। दृष्टिवादनिमित्तं च तस्थौ किञ्चिद् विचिन्तयन् ॥५८॥ नेपालदेशमार्गस्थं भद्रबाहुं च पूर्विणम् । ज्ञात्वा सङ्घः समाहातुं ततः प्रैषीन्मनियम ॥५९ ॥ गत्वा नत्वा मुनी तौ तमित्युचाते कृताञ्जली। समादिशति वः सङ्कस्तत्रागमनहेतवे ॥६॥ सोऽप्युवाच महाप्राणध्यानमारब्धमस्ति यत् । साध्यं द्वादशभिर्व गमिष्याम्यह ततः ॥६१॥...सप्त दास्यामि वाचनाः ॥६७॥ तत्रैकां वाचनां दास्ये भिक्षाचर्यात आगतः। तिसृषु कालवेलासु तिस्रोऽन्या वाचनास्तथा ॥ ६८ ॥ सायाह्नप्रतिक्रमणे जाते तिस्रोऽपराः पुनः । सेत्स्यत्येवं सङ्घकार्य मत्कार्यस्याविबाधया ॥ ६९॥”-परिशिष्टपर्व, नवम सर्ग। ૨ કેટલાક આચાયોનું કહેવું છે કે “સૂત્ર નષ્ટ થયું નહોતું, પણ સ્કંદિલોચાર્ય સિવાયના બીજા સૂત્રધારો નષ્ટ થયા હતા.” સૂત્રધાર તરીકે માત્ર કંદિલાચાર્ય રહ્યા હતા. તેમણે મથુરામાં સૂત્રનો અનુયોગ ५शया प्रवर्ताव्यो माटते माथुरी वायना पाय छे. 21 पात जेसि इमो अणुओगो पयरइ अज्जावि अड्ढभरहम्मि। बहुनगरनिग्गयजसे ते वंदे खदिलायरिए ॥३२॥ 240 नंहीसूत्रनी गाया 6५२- ચૂર્ણમાં આ રીતે જણાવી છે"कहं पुण तेसिं अणुओगो ? उच्यते-बारससंवच्छरिए महंते दुब्भिक्खकाले भत्तट्ठा अण्णण्णत्तो फिडिताणं गहण-गुणणा-ऽणुप्पेहाभावातो सुते विप्पणढे पुणो सुभिक्खकाले जाते मधुराए महंते साहुसमुदए खंदिलायरियप्पमुहसंघेण 'जो जं संभरति' ति एवं संघडितं कालियसुतं। जम्हा य एतं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy