SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના २५ એક વાચનામાં બેસનારો સાધુવર્ગ એ અર્થ લેવાય તો પશુ દ્વાદશાંગીના સૂત્રપાઠની એકતામાં' બાધા આવતી નથી. પાય ગ્રંથો એક જ હોય છતાં જુદા જુદા અધ્યાપકો જુદો જુદો છાત્રવર્ગ સંભાળતા હોય એ તો અનુભવસિદ્ધ હકીકત છે. એટલે પ્રશ્ન એ છે કે બધા ગણધરોની દ્વાદશાંગી શબ્દથી એક જ છે કે અલગ અલગ છે! આ પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થયો છે કે અત્યંત પ્રાચીન ગણાતી આવશ્યકણિમાં નીચે મુજબ ઉલ્લેખ છે— "जदा य गणहरा सव्वे पवजिता ताई किर एगनिसज्जाए एगारस अंगाणि चोदसहिं चोद्दस वाणि, एवं ता भगवता अत्थो कहितो, ताहे भगवंतो एगपासे सुतं करे (रें ) ति तं अक्खरेर्हि पदेहि वंजणेहिं समं, पच्छा सामी जस्स जत्तियो गणो तस्स तत्तियं अणुजाणति । आतीय सुहम्मं करेति, તક્ષ્ણ મદમસયં, હ્તો તિર્થં હોકૃિતિ ત્તિ''—અવશ્ય પૂર્ણિ વૃ૦ ૩૩૭) (જુઓ આચારાંગસૂત્રનું પાંચમું પરિશિષ્ટ, પૃ૦ ૪૦૧). આમાં સ્પષ્ટ કહેલું છે કે ‘દીક્ષા થયા પછી સર્વે ગણધર ભગવંતો એક પડખે (જઈ ને) સૂત્રની રચના કરે છે અને તે અક્ષર, પદ્મ તથા વ્યંજનથી સમાન હોય છે.' અર્થાત્ ખધાની દ્વાદશાંગી શબ્દ રચનાની દૃષ્ટિએ પણ સમાન હોય છે. જો આઠમા તથા નવમા ગણધરની દ્વાદશાંગી શબ્દથી પણ સમાન જ હોય, તેમજ દશમા તથા અગિયારમા ગણધરની દ્વાદશાંગી પણ સમાન જ હોય, તો આવશ્યક ચૂર્ણિમાં જણાવ્યા પ્રમાણે બધાની દ્વાદશાંગી શા માટે સમાન ન હોઈ શકે? બધા ગણુધરોની હ્રાદશાંગી સૂત્રથી સમાન હોય છતાં, છસો સાધુઓ વાચના લેવા માટે બધા સાથે બેસતા હોય અને આઠમા તથા નવમા બંને ગણધરો તથા દશમા અતે અગિયારમા બંને ગણધરો સાથે મળીને (કે અનુકૂળતા પ્રમાણે) વાચના આપતા હોય તો પણ નવ ગણુ અને અગિયાર ગણધરની વ્યવસ્થા ઘટી શકે છે. एक्कारस वि गणधरे पवायए पवयणस्स वंदामि ।॥१०६२॥ - विशेषावश्यकभाष्य । यथा अर्दन्नर्थस्य वक्तेति पूज्यस्तथा गणधरा गौतमादयः सूत्रस्य वक्तार इति पूज्यन्ते मङ्गलत्वाच्च । - સ્ત્રોાટી। । આ રીતે સૂત્રના કર્તા તરીકે ગૌતમસ્વામી આદિ ગણધરોનો સામાન્યરીતે ઉલ્લેખ તો ધણે સ્થળે શ્વેતાંબર ગ્રંથોમાં મળે છે. દિગંબરોમાં પણ તંત્ર સર્વસેન વર્ધિળા વમાવિન્યकेवलज्ञान विभूतिविशेषेण अर्थत आगम उद्दिष्टः । तस्य साक्षात् शिष्यैः बुद्ध्यतिशयर्द्धियुक्तैः गणधरैः श्रुतकेवलिभिरनुस्मृतग्रन्थरचनम् अङ्ग-पूर्वलक्षणम् ॥ - तत्त्वार्थसूत्रसर्वार्थसिद्धि ११२० मा तथा खाने મળતા ધણા ઉલ્લેખો મળે છે કે જેમાં સામાન્ય રીતે ગણધરોને દ્વાદશાંગીના ર્માં જણાવેલા છે. C ૧. જો બધા ગણધરોની દ્વાદશાંગી સૂત્રથી પણ એક જ હોય તો પ્રો॰ હીરાલાલ રસિક્દાસે આર્હુત આગમોનું અવલોકન’ (પૃ૦ ૩૩-૩૫)માં જે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે તેનો અવકાશ જ રહેતો નથી. ૨. કોઈ દિગંબર ગ્રંથોમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે દ્વાદશાંગીની રચના ગૌતમસ્વામીએ કરી હતી અને ગૌતમસ્વામીએ સુધર્માસ્વામીને દ્વાદશાંગીનું જ્ઞાન આપ્યું હતું. જુઓ—તેન महावीर भडारएण इंदभूदिस्स अत्थो कहिओ । तदो तेण गोअमगोत्तेण इंदभूदिणा अंतो मुहुत्तेणावहारिय दुवाल संगत्थेण तेणेव कालेण कयदुवाल संगगंथरयणेण गुणेहि सगसमाणस्स सुहम्माइरियरस गंथो वक्खाणिदो । तदो केत्तिएण वि कालेण केवलणाणमुप्पाइय बारस वासाणि केवलविहारेण विहरिय इंदभूदिभडारओ णिव्वुई संपत्तो । तद्दिवसे चेव सुहम्माइरियो जंबूसा मियादीणमणेयाणमाइरियाणं वक्खाणिददुवालसंगो घाइचउकखएण केवली जादो” – जयधवला पृ० ७५-७६ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy