SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં પ્રકાશનો श्री मोतीचंद कापडिया प्रथमोळानां पुस्तको આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજની ત્યાગ-વૈરાગ્ય-સંયમબેધક સંસ્કૃત પદ્યબદ્ધ કૃતિનું શ્રી મોતીચંદભાઈએ કરેલ ભાષાંતર તથા વિવેચન, સાતમી આવૃત્તિ: કિંમત રૂા. ૨૫-૦૦ (૨) જેન દષ્ટિએ યોગ લેખક-શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા; ત્રીજી આવૃત્તિ : કિંમત રૂા. ૪-૦૦ ( ૩ ) શ્રી આનંદઘનજીનાં પદો ભાગ પહેલો શ્રી આનંદઘનજીનાં પ૦ પદનું શ્રી મોતીચંદભાઈએ કરેલ ભાષાંતર તથા વિવેચન ત્રીજી આવૃત્તિ; કિંમત રૂા. ૨૫-૦૦ (૪) શ્રી આનંદઘનજીનાં પદો ભાગ બીજો શ્રી આનંદધનજીનાં ૫૧ થી ૧૦૮ સુધીનાં પદોનું શ્રી મોતીચંદભાઈએ કરેલ ભાષાંતર તથા વિવેચને; શ્રી મોતીચંદભાઈના પરિચય સાથે; સંપાદક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ બીજી આવૃત્તિ; કિંમત ૩૦-૦૦ (૫) શ્રી આનંદઘનજીવીશી યોગીરાજ શ્રી આનંદઘનજીકૃત સ્તવનનું શ્રી મોતીચંદભાઈએ કરેલ ભાષાંતર તથા વિવેચન સંપાદક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ બીજી આવૃત્તિ:કિંમત ૨૦-૦૦ (૬) મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી વિરચિત; શ્રી શાંતસુધારસ (વિસ્તૃત વિવેચન તથા ગ્રંથ અને ગ્રંથકારના સવિસ્તર પરિચય સાથે) વિવેચક સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા આવૃતિ પાંચમી : મૂલ્ય રૂ. ૩૦-૦૦ (૭) આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ સ્વ. આ. ભ. શ્રી. વિજયવલ્લભસૂરીશ્વરજીનો પરિચય તથા જૈનધર્મ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, - કળા તથા સાહિત્યને લગતી લેખસામગ્રીથી સમૃદ્ધ સચિત્ર ગ્રંથ. કિંમત રૂા. ૧૭-૫૦ (સો માટે રૂા. ૧૨-૫૦) (૮) પ્રશમરતિ પ્રકરણ કર્તા ઉમાસ્વાતિ વાચક વિવેચક શ્રી મતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા (છપાય છે) अन्य पुस्तको કાવ્યાનુશાસન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે રચેલ આ મૂળ ગ્રંથ, એની ટીકા વગેરે સાથે, વિદ્યાલય તરફથી બે ભાગમાં પ્રગટ કરવામાં આવ્યો હતો. તે અપ્રાપ્ય થઈ જવાથી આ ગ્રંથમૂળ. અલંકારચૂડામણિ' નામે પજ્ઞ ટીકા, “વિવેક' નામે વિવરણ, અજ્ઞાતકર્તી ક બે ટિપણે તથા વિસ્તૃત પ્રસ્તાવના સાથે, ફરી છપાવવામાં આવ્યો છે. સંપાદક શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ તથા ડે. વી. એમ. કુલકર્ણી. કિંમત રૂા. ૧૫-૦૦ ગશાસ્ત્ર (ચાર પ્રકાશ, અનુવાદ યુક્ત) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રણીત ગ્રંથના ચાર પ્રકાશનું ભાષાંતર પ-૦૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ ૪૦૦૦૩૬ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy