________________
ચૌદમે અધિકાર–મિથ્યાત્વનિરોધ-સંવરપદેશ–મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ–એ. ચારનું બંધહેતુત્વ; તેના ત્યાગને ઉપદેશ. મિથ્યાત્વના પાંચ પ્રકાર પર વિવેચન. બાર અવિરતિ, પચીશ કષાય, પંદર યોગ, મોનિગ્રહ, તંદુલ મત્સ્યનું દષ્ટાંત. મનના વેગ પર પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત. મનની અપ્રવૃત્તિ અને સ્થિરતા હઠયોગ અને રાજયોગ પર વિવેચન. જૈન ભેગમાં તેઓનાં સ્થાને. ધર્મધ્યાનના ચાર પાયા ઉપર વિસ્તારથી વિવેચન, સુનિયંત્રિત મનવાળા પવિત્ર મહાત્માઓ. વચનપ્રવૃત્તિ. વસુરાજાનું વિસ્તારથી દષ્ટાંત. કડવાં વચનનાં ભયંકર પરિણામે, તીર્થકર મહારાજે સ્વદષ્ટાંતથી બતાવેલી વચનગુપ્તિની ઉપાદેયતા. કાયાસંવર, કાચબાનું દૃષ્ટાંત. કાયાની અપ્રવૃત્તિ અને શુભ વ્યાપાર. દ્રિયસંવર-હરણ. ચક્ષુરિંદ્રિયસંવર પતંગ. ધ્રાણેન્દ્રિયસંવર– ભ્રમર. રસેન્દ્રિયસંવર– મચ્છ. સ્પર્શેન્દ્રિયસંવર –હસ્તી. બસ્તિસંયમ-સ્થૂળભદ્રજી. ઈન્દ્રિયની વિશેષ અગત્યતા અને તે પર રચાયેલા ગ્રંથે. સવ ઈન્દ્રિયસંયમને ઉપદેશ. કષાયસંવર –કરટ અને ઉત્કરટ. ક્રિયાવતની શુભ ગમાં પ્રવૃત્તિ. મને યોગના સંવરની મુખ્યતા. નિઃસંગતા અને સંવર. શુભ ચિંતન, શુભ ભાવના.
પ્ર૪ ૩૨૩ થી ૩૪૮ પંદરમ અધિકાર–શુભ વૃત્તિ–આવશ્યક ક્રિયા કરવાને ઉપદેશ. છ આવશ્યક પર વિવેચન.એ કરવાના ઉપદેશમાં રહેલું રહસ્ય. તપસ્યા કરવાને ઉપદેશ. કર્મનિર્જરાને અર્થ. તપસ્યા અને તેને સંબંધ. શીલાંગ, યોગ, ઉપસર્ગ, સમિતિ, ગુપ્તિ સ્વાધ્યાય, આગમાર્થ, ભિક્ષા, વિષવાદરહિતપણું, ઉપદેશ, વિહાર. ઉપદેશ નિષ્પાપ જોઈએ અને ધર્મ પ્રાપ્તિની સન્મુખતા તથા સમભાવ ઉત્પન્ન કરનાર જોઈએ. આત્મનિરીક્ષણ, પરપીડાવર્જન, એગની નિર્મળતા, ભાવના, આત્મલય, મેહસુભટને પરાજય, મમત્વભાવને ત્યાગ, રતિ અરતિને ત્યાગ, કષાયત્યાગ, શુદ્ધ પ્રવૃત્તિ કરનારની ગતિ. અંતિમ રહસ્ય.
પૃષ્ઠ ૩૪૯ થી ૩૬ સેળ અધિકાર-સામ્યસવસ્વ-સમતાનું ફળ મોક્ષપ્રાપ્તિ. આ શ્લોક પર વિચારણા. સુખદુઃખ આ જીવ પોતે જ છે. સુખનું મૂળ સમતા, દુઃખનું મૂળ મમતા. સમતાની વાનકીનું દર્શન. સહજ પ્રસંગ. સમતાનાં સાધનોના સેવનને ઉપદેશ. આ ગ્રંથ સમતારસની વાનકી છે. સમતાના સ્વરૂપ પર શ્રી ચિદાનંદજીની ઉક્તિ. અનુભવ કરવાની વાંચનારને પ્રાર્થના. આ ગ્રંથના કર્તાનું નામ. પ્રજને, ઉપસંહાર, અંતિમ રહસ્ય. અપાયુષ્યની સ્થિતિ પર વિવેચન.
પૃ. ૩૬૨ થી ૩૭૧ આખા અધ્યાત્મકલ્પમ ગ્રંથની રંગવિજયકૃત ગુજરાતી ચોપાઈ અને તેની સાથે સરખામણી માટે સંસ્કૃત શ્લેકની સંખ્યા.
પૃષ્ઠ ૩૭૨ થી ૩૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org