________________
ચાલતાં હતાં ત્યારે શ્રીયુત સમસુંદરસૂરીશ્વરની પૂજા કરી અર્થાત કપડાં વગેરે વચ્ચે વહેરાવ્યાં. (હાલમાં પણ પંન્યાસપઢવી, સૂરિપદવીના મહોત્સવ વખતે આવી જ રીતે વસ્ત્રો પહેરાવવાનો રિવાજ જોવામાં આવે છે. ) (૫૪) -
पक्वान्नैर्विविधैः स धीरमुकुटः सद्गन्धकूरोत्करैदालिस्फातिततैः ससौरभवृतधौलामृतैचामितैः । .श्रीसल्यं सकलं कलङ्करहितश्रीजमयामास तत.
पूजां चीरचयैर्व्यधाच्च गणनातीतैः प्रतीतैर्गुणः ॥ ५५ ॥ ધીર પુરુષોમાં મુકુટ સમાન અને નિષ્કલંક લક્ષ્મીવાળા તે શ્રેષ્ઠીએ વિવિધ પ્રકારનાં પફવાનેથી, પુષ્કળ દાળની સાથે ઉત્તમ ગંધવાળા કૂર (ધાન્ય) સમૂહથી અને સુગધી ઘીથી ભરપૂર એવા અપરિમિત ઘેબરરૂપ અમૃતથી આખા શ્રી સંઘને જમાડયો અને ગુણેથી પ્રખ્યાત એવા અપરિમિત ચીર(વસ્ત્રો)થી તેની પૂજા કરી. (૫૫)
श्रीमान् सूरिपदे पदेऽथ यशसां कारापिते श्रीगुरोरादेशान्मुनिसुन्दरव्रतिवरश्रीसूरिणा संयुतः । युक्तः पञ्चशतीमितैश्च शकटैरुद्यद्भटर्भूयसा,
सवेन प्यनघेन तूर्णमचलत् श्रीतीर्थयात्रां प्रति ॥ ५६ ।। શ્રીમાન શ્રેષ્ઠી યશના સ્થાનરૂપ સૂરિપદે તેમને સ્થાપન કરાવ્યા પછી શ્રી ગુરુની આજ્ઞાથી વ્રતધારીઓમાં ઉત્તમ એવો તે શ્રી મુનિસુંદરસૂરિની સાથે પાંચશે ગાડાઓ અને ઘણું સુભટે લઈ મેટા નિર્દોષ સંઘ કાઢી તાકાળ તીર્થયાત્રા કરવા ચાલવા. (૫૬)
भैर्याधर्जितहृद्यवाद्य निनोमाङ्गण' गर्जयन् , रङ्गतुङ्गतुरङ्गमक्रमखुराघातैः क्षिति कम्पयन् । चञ्चवर्णसुवर्णदण्डकलशैदेवालयैरुन्नतैः, शोभां बिभ्रददभ्रशुभ्रयशसा शुक्लं सृजन् क्ष्मातलम् ॥ ५७ ॥ श्रीशजयपर्वतेऽपि च गिरौ श्री रैवते दैवतं, श्रीनाभेयजिनं निरस्तवृजिनं नेमीश्वरं भास्वरम् । नत्या तत्र महोत्सवान्नवनवान् कृत्वा च दत्त्वा धनं,
भूत्वा सवपतिः कृती निजगृहं चागात्ससङ्घोऽनघः ॥ ५८ ॥ ભેરી વગેરે ઉગ્ર અને મનહર વાજિના શબ્દોથી આકાશને ગજાવતા, ચપળ રીતે ચાલતા 'ઊંચા અશ્વોને ચરણની ખરીઓના આઘાતથી પૃથ્વીને કંપાવતા, સુંદર વર્ણવાળા સુવર્ણના દંડ અને કળશ યુકત ઊચાં જિનાલયોથી શોભાને ધારણ કરતા અને પિતાના અતિ ઉજજવળ યશથી પૃથ્વીને ઉજવળ કરતા તે દેવરાજ શેઠ શ્રી શત્રુંજયગિરિ ઉપર રહેલા, પાપને દૂર કરનારા અને પ્રકાશમાન શ્રી ઋષભદેવ પ્રભુને અને રેવતાચલ (ગિરનાર) પર રહેલા તેવા જ શ્રી નેમિનાથ પ્રભુને નમી, ત્યાં આગળ નવા નવા અનેક પ્રકારના ઉત્સવ કરી, પુષ્કળ ધનનું દાન આપી અને ખરેખરા સંધપતિ થઈ આખા નિર્દોષ સંઘને સાથે લઈ પિતાને ઘેર પાછા આવ્યા. (૫૭-૫૮)
श्रीगच्छेन्द्रगिरा सुधारसकिरा शिष्योत्करैः संयुता, गर्षाखर्वकुवादिसिन्धुरघटावित्रासपञ्चाननाः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org