________________
અધ્યાત્મકલ્પદ્રુમ
પરીષહુ સહન કરવાનાં શુભ ફળ
अणीयसा साम्यनियन्त्रणाभुवा, मुनेत्र कष्टेन चरित्रजेन च ।
यदि यो दुर्गतिर्भवासाऽसुखावलेस्तत्किमवापि नार्थितम् ॥ ३६ ॥ ( वंशस्थविल )
૨૯ ]
સમતાથી અને નિય‘ત્રણા ( પરિષદ્ધસહન )થી થયેલા થોડા જ કષ્ટ વડે તેમ જ ચારિત્ર પાળવાને લીધે થયેલા ઘેાડા કષ્ટ વડે જો દુર્ગતિમાં જવાની અને ગભવાસમાં રહેવાની દુઃખપરપરાના ક્ષય થઈ જતા હાય, તા તે પછી તું શુ` ઇચ્છિત પામ્યા નહિ ?” ( ૩૬ ) વિવેચન—સમતા પ્રાપ્ત કરવા મનેોનિગ્રહ વગેરે કરવાં પડે છે. સમતા આત્મિક ધમ હેાવાને લીધે, તે કરવામાં જરા પણુ કષ્ટ પડતું નથી, ઊલટું સહજ સ્વરૂપમાં રહેવાથી અને ઈંદ્રિયની પ્રવૃત્તિ તજવાથી પરમ આનંદ અને સહેજ આત્મિક શાંતિ જળવાઇ રહે છે અને સંકલ્પવિકલ્પરૂપ દાહજન્ય કષ્ટ થતું નથી; તેમ જ ચારિત્ર પાળવામાં બાહ્ય કષ્ટ છે, પણ આત્મસાષ અપરિમિત છે, એટલે એને કષ્ટ કહેવાય જ નહિ. છતાં તકરાર ખાતર એને થાડું કષ્ટ કહેા તાપણુ એનાથી જો પરભવમાં થનારી ગર્ભવાસની અને નરક, તિર્યંચગતિની અનંત વેદના મટી જતી હાય તા તા પછી ખીજુ` વધારે શું જોઈએ ?
[દ્વાદશ
શાસ્ત્રકાર અનેક સ્થાને વારવાર કહે છે કે ચારિત્ર અને સમતાથી દુર્ગતિના નાશ થાય છે અને માક્ષનાં અનત સુખ મળે છે. વળી, ઉપર ખત્રીસમા શ્લેાકમાં પણ આપણે આચાર્ય શ્રીના શ્રીમુખથી એ વચનની સત્યતા સાંભળી સ્વીકારી છે; તેથી ચારિત્રના કષ્ટને અને નરક-તિય ઇંચના કષ્ટને પ્રતિપક્ષતા છે એ સ્પષ્ટ ભાસે છે. આવી રીતે થાડી ક્રિયા પણ બહુ લેખે લાગે છે, માટે તદનુસાર વર્તન કરવા પ્રયાસ કરવા. (૩૬; ૨૧૭) પરીષહથી દૂર ભાગવાનાં માઠાં ફળ
त्यज स्पृहां स्वः शिवशर्मलाभे, स्वीकृत्य तिर्यङ्नरकादिदुःखम् । सुखाणुभिश्चेद्विषयादिजातैः, संतोष्यसे* संयमकष्टभीरुः || ३७ || ( उपजाति )
સયમ પાળવાનાં કષ્ટથી ડરી જઈ ને વિષય-કષાયથી થતા અલ્પ સુખમાં જ તું સંતેાષ પામતા હોય, તેા પછી નરક-તિય ચગતિનાં આગામી દુઃખા સ્વીકારી લે અને સ્વર્ગ તેમ જ મેાક્ષ મેળવવાની ઈચ્છાને તજી દે.” (૩૭)
વિવેચન —ઉક્ત અર્થના વ્યતિરેક પણ કહે છે : હે સાધુ ! જો તને સયમ કે જેમાં કષ્ટ નથી, તેમાં પીડા લાગતી હાય અને વિષય સેવવામાં સુખ લાગતુ. હાય, તેા પછી માક્ષની આશા છોડી દે, તેની ઈચ્છા પણ છેાડી દે અને નરક-તિય ચગતિનાં ભયકર દુઃખા સ્વીકારી લે. અર્થ સ્પષ્ટ છે અને એમાં ગ્રંથકર્તાના હૃદયભાવ સમજવા જેવા છે. જીવની
* પાઠાંતર સંતોષ્યતે એ પાઠ લેવા હેાય ત્યારે કર્તા તરીકે આત્માને લઈ ખીજાને ઉપદેશ આપ્યા છે એમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org