________________
૨૬૨ ]
અધ્યાત્મકપર્ફોમ
[કાશ
સંબંધી અત્ર કાંઈ પણ ઉલ્લેખ કર્યો નથી એમ જણાય છે. આ અધિકારના પાંચમા શ્લાક પર વિવેચન કરતાં જણાવ્યું છે તેમ, ધર્મની પસ‘ઢગીમાં પેાતાના તર્કને–વિચારશક્તિને પૂરતા અવકાશ આપવા. ખાસ કરીને ધર્મમાં પ્રતિપાદન કરેલા દેવનું સ્વરૂપ જોવુ'. તેએ રાગ-દ્વેષ વગરના અને ખીજા અસાધારણ ગુણાથી વિરાજમાન હોય તે તે ગમે તે હાય તેને આદરવા.
આધુનિક સ્થિતિ એવી છે કે ધમાઁ તરફ અતઃકરણના પ્રેમ ઓછા થતા જાય છે. તેનું કારણુ સપૂર્ણ અભ્યાસ કરવામાં પ્રમાદ સિવાય બીજી' કાંઈ પણ નથી. સામાન્ય સ્વરૂપ જાણતાં તેમાં અનેક તર્ક થાય અને તેનું નિવારણ કરવાના અવકાશ ન મળે અથવા સાગ ન મળે અથવા લજ્જાથી ન પુછાય. આ સર્વ ખાબતમાં નવીન પદ્ધતિસર અભ્યાસ કરનાર ધર્મગુરુઓ અને તદનુસાર લેખ લખનાર અને વ્યાખ્યાન કરનાર વિદ્યાના ખડુ કરી શકે, તર્કની પ્રાચીન કાર્ટિને બદલે વિજ્ઞાનશાસ્ત્રની અર્વાચીન શેાધા નવીન સંસ્કારવાળાને તરત અસર કરે છે. આ સવ ખાખતમાં ગુરુમહારાજ વિચાર કરી શકે. સાધુવના ગુરુમહારાજમાં શ્રી મુનિસુ ંદરસૂરિના વખતમાં પણ કેટલેાક સડા પેઠેલા જણાય છે. ચાલતા અધિકાર તદ્દન વ્યવહારુ દૃષ્ટિ (Practical point of view) થી લખાયેલેા છે.
Jain Education International
इति सविवरणो देवगुरुधर्मशुद्धिनामा द्वादशोऽधिकारः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org