________________
[ અધિકાર
દેવગુરુધ શુદ્ધિ
[ ૨૫૩
૪. અધમ સ’ગ—ધર્મ નામને ચેાગ્ય ધર્મની પરીક્ષા કરી તેને અનુસરવુ' એ ધર્માંસંગ, એથી ઊલટી રોતે પરીક્ષા ાગ્ય રીતે ન કરતાં ‘સ્વધર્મમાં મરણુ સારું' એ સૂત્રને અનુસરવું એ અધસંગ; અથવા નિયમ વગરના મૂર્ખ માણસાની સેાખત કરવી એ પણ અધર્માંસંગ જ છે. સેાબતથી બહુ તાત્કાળિક અસર થાય છે અને તેથી સત્સંગની જરૂરિયાત વારવાર બતાવેલી છે. દુલ્હનના સંગ કરવાથી અનેક અગવડો આવે છે. અધમી ના સંગ કરવાથી પાતે પણ સાખતી જેવા થઈ જાય છે.
૫. પિતા વગેરે તરફ બેદરકારી-પુત્રધમ ના આથી નાશ થાય છે, મહામુશ્કેલી ઊભી થાય છે અને ઘણું કરીને તરતમાં દુઃખ-પરંપરા પ્રાપ્ત થાય છે.
૬. પવચન—સ્પષ્ટ છે. કાયદામાં પણ એ ફેાજદારી ગુન્હા છે : ( Cheating). ઉપર લખેલી છ બાબતો સર્વ પ્રકારની આપત્તિએ ઉત્પન્ન કરે છે. કેટલીક વખત અમુક પાપના ઉદય અમુક કાર્ય સાથે મેળવી શકાતા નથી, કારણ કે આપણને તેવુ' જ્ઞાન નથી; પણ કારણ વગર કાર્ય થતુ નથી અને મનની અનેક વ્યથા અને શરીર પર ગભી વ્યાધિઓ થાય છે, તે સ અમુક કારણને લઈને જ થવી જોઇએ અને તેના મુખ્ય ભાગ અત્ર આપવામાં આવ્યે છે.
આ શ્લાકને અગિયારમા શ્લોક સાથે સરખાવી, તેના ભાવ સમજવાના છે, અગિયારમા શ્ર્લાકમાં સપત્તિનાં કારણેા બતાવ્યાં છે. આમાં વિપત્તિનાં કારણે! બતાવ્યાં છે. સ'પત્તિનાં કારણેા સેવવા કરતાં વિપત્તિનાં કારણેા તજવાની વધારે આવશ્યકતા છે, તેથી અગિયારમા શ્લોક કરતાં આ લેાકમાં કહેલ ભાવ વધારે મનન કરવા યાગ્ય છે. જિનેશ્વર તરફ અભક્તિ અને ગુરુની અવજ્ઞા એ અને ધર્મની પણ અયેાગ્યતા બતાવે છે. વ્યાપારાદિમાં અનુચિત આચરણ ને અધમી ના સંગ, આ છે ધર્મભ્રષ્ટપણું સૂચવે છે. અને માતાપિતાની ઉપેક્ષા તથા પરને ઠગવાની બુદ્ધિ, એ વ્યવહારથી પણ વિમુખતા સૂચવે છે. આ છ દોષવાળાને પગલે પગલે વિપત્તિ થવી જ જોઇએ. તે છતાં કદી કોઈ વખત સારી જાય, તા તે કાંઈક પૂર્વના જ પુણ્યાય સમજવા. આવા શ્લોકો ખાલી વાંચી જવાથી વિશેષ લાભ કરતા નથી, માટે, આ ગ્રંથમાં અગાઉ કહેવામાં આવ્યું છે તેમ, વારંવાર તેનું મનન કરવું અને પેાતાના અનુભવ લાગુ પાડી, વારંવાર પુનરાવર્તન કર્યા કરવુ.. ( ૧૨, ૧૭૬) પરભવમાં સુખ મેળવવા માટે પુણ્યધન भक्त्यैव नार्चसि जिन सुगुरोश्च धर्म, नाकर्णयस्यविरतं विस्तीर्न धत्से । सार्थं निरर्थमपि च प्रचिनोष्यधानि, मूल्येन केन तदमुत्र समीहसे शम् १ ||१३|| (वसंततिलका)
“ હે ભાઇ ! તું ભક્તિથી શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરતા નથી; તેમ જ સારા ગુરૂમહારાજની સેવા કરતા નથી; નિરંતર ધમ સાંભળતા નથી; વિરતિ (પાપથી પાછા હેઠવુ', વ્રત–પચ્ચક્ખાણુ કરવાં તે)ને તે ધારણ પણ કરતા નથી; વળી, પ્રચાજને કે વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org